SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઋષભદાસ કવિ કૃત. આ. કે, રામ રડઈ લખમણ બુઝવે, ગેહેલા રામ મ રેય; ગઈ સીતા અમે લાવશું, લે લેટે મુખ ધેય ૧૮ રાઘવ રૂદન તમે મમ કરો, વનિ ગેહેલા થા રામ; એ જેવી લખિ આણર્યું, તેહનું સીતા ધાર્યું નામ. ૧૮ જલ જલ કમલ ન નીપજે, વનિ વનિ અગર ન હોય; ઘરિ ઘરિ સીત ન સપજે, વીર વિચારી જેય. ૨૦ આભા મંડણ વીજલી, પર્વત મંડણ મર; ઘર મંડણ સુભારા, મુખ મંડણ તબેલ. ૨૧ જસ ઘરિ ઘેડી હાંસલી; આંખડીઆલી નારી; તે ઘરિ સદા અજૂ આલડું, મુરખિ તેલ જ નિવારી. રર એક નર સુખીઓ તે દુખી, જેહનઈ નહિ ઘરિ નારી, કરિ દી કલસજ કરી, કુંણ ઉભી રહઈ બારી. ૨૩ તેણે કારણિ કઈ રડું, અને પાન કીઆ તાજી; આગઈ કિમ ઢેલે રડિઓ, નારી મારૂ ઉમયા વાલી ઈશને, સીતા વાલી રામ; હેલા વલ્લહી મારૂ, રાઘવા વાલી સ્યામ. ૨૫ તિમ મુઝ વાહલી પદમની, ચઢી પીહાર હાથિ; દિવસ દૂખઈ કરી નીગમું, પણિ નવિ જાય ાતિ. ૨૬ કનક તણી લડી ભાગી પત્થર લગ્ન; સગુણ નિરગુણ સુંમર, અમી વટાલુ ક.... ૨૭ એણે દુખી થેગી થે, જીવું તેણે આધાર; કુંમરનિરંદ આગલિથઈ, તે ગઈ વાલઈ નારી. ૨૮ ૧ હુંનિત, ૨ પાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy