SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ મ. મા. ૮ શ્રી કુમારપાળ રાસ. અણજણિઈ જલ ઝીલે જેહ, અણજાણિઈ ફલ ખાય તેહ, અણમિલતઈ સંઘાતિ જાય, મુર્ખ દૂહવઈ પૃથવીરાય. ૮ કુપ કંઠિ ઉંધઈને સૂઈ હીંડતાં સામું નવિ જૂધ; અણસમઝ બલઈમુખથકી, એ સાતઇ નર થાઈ દૂખી. ૮ અણસમજ્યો બેજો રખવાલ, કુમારપાલ સિરિ ઉડી ઝાલા લઈ પૂરૂષ હાર્થિ ઝાલીએ, અંબા થડિ બાંધી ચાલી. ૧૦ જો અપરાધ તો નર દંડ, અલ્પ દેવ દુખ દિઈ તે લંડ; બહુ અપરાધ દેખી નર સાર, થોડી રીસ ન ધરઈ બહુંખાર. ૧૧ સાર પુરૂષ ગૂજરાત ભૂપાલ, માર્યો કુટિઓ નહીં રખવાલ; અંબાનઈ થડિ બાંધી કરી, કુમારપાલ ચાલ્યું પરવારિ. ૧૨ આગલિ પુરૂષ મિલ્યો ગહગહી, ત્રિયા વિગઈ યોગી થયો; વિનય કરી બે તેણઈ ઠાય, સુણિ સ્વામી તું પૃથ્વીરાય. મુઝ ઘરનારી પદમની જેહ, નગર ઘણી લીધી તેહ, તવ મનમાંહિ હુએ ખિણખેદ, રાતિ દિવસ હું ન લહું ભેદ. ૧૪ સ્ત્રી સ્ત્રી સરીખી હૃતિ ઘઇરિ, ભગતિ કરતી તે બહુ પરિ; મુઝ વીસારી નવિ વીસરઈ નીર કુંભ નિત લેયણ ભરઈ ૧૫ દૂહા, નિત ગૂરૂં દૂખીઓ ફરૂં, જેઉં તે ગામે ગાંમિ; સીતાતણુઈ વિગડે, કિમ જગિ રામ. ૧૬ રામ રતિ વનિ રડું, રડ્યા તેહ મૃગલાય; રિયા તે વનનાં પંખિયાં, રતા યણિ વિયાય; ૧૭ ૧ ગુજર. ૨ પૂરવ કથાય. ૩ સીતા વિ રાઘવ, કેમ રે વનિરાનિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy