SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઋષભદાસ કવિ કૃત. આ. કા. નરપતિ નર તવ કર્યો વિચાર આવ્યા જગડ઼ કહ્નઈ તેણીવાર; આપ કણ મમ કરે વિચાર, ગાઢ રંક બલ નહીજ લગાર. ૮૭ આઠ સહસ મૂઢા તેણીવાર, લેઈ ગયો વિસલદે રાય; સિંધ દેસને રાય હમીર, બાર સહસ મૂઢા દિઈ વીર. ૮૮ ગંજણવઈ મોટા સુલતાન, એકવીસ સહસા મૂઢા દિઈધાન; માલવપતિ નઈ સહસ અઢાર, સા પરતાપ બત્રીસ હજાર. ૮૮ અવર અનેક પૃથવીના નાથ, જગડૂઈ ઉડાવ્યા હાથ; સંવત અગ્યાર નઈ બારેતરૂ, દિઈ દાન જહાં પનોતર. ૧૦૦ અને દુકાલ તે અતિ આકલ, ધૃત અજીરણ માંહિં ભલ્ય; દૂધ દહીંમાંહિં ડબકાં ખાય, પાણી પૂર તણાય જાય; ૧ ના દુભિક્ષ જાણે જસઈ સોહલા સુત નર ધા તસઈ; લેબ લાડુઆ આડ ફિરઇ, રોટી મારિ અવહઇ કરે. ૨ કિહાં જાય છે નાસી કરી, કરિ પ્રાક્રમ તું પાછો કિરી; જાવા ન દઉં તુઝનઈ કિહાં, હું બાંધી તુઝ રાખું બહાં. ૩ દાંતે તરણું લેઈ દુકાલ, છોડિ છોડિ જગડુ કૃપાલ; તેં મુઝને લજાબે ખરૂં, હવે નાવું જીહાં પનરતરે. અ કેલ કરી નઈ ગયે, જગડ્રને જસ મહિમા રહે; શ્રીમાલી વસે સિંણગાર, જનમ લગે કીધો પરઉપકાર. ૫ અસ્યા પુરૂષ નર હુઈ જેહ, અંબ સરીખાં કહી તેહ; અંબ તણો ગુણ બહુ લેવાય, ગુણ લઈ નૃપ આંબા ખાય. ૬ એતલઈ તિહાં આવ્યો રખવાલ, ભટક દઈ મુખિ પદીધી ગાલ; અરે ! મૂઢ કિમ આંબા ખાય? બાંધી મસ્તગિ મુકું ઘાય. ૭ ૧ અ. ૨ અવે કઈ ૩ તે મુજ લજ હાં રે. ૪ જગમાંહિ. ૫ બે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy