SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મિ. ૮ અષભદાસ કવિ કૃત. ૧૨૮ પ્રગટ થયે કૂટ દેવતા, એહનઈ કોટન ઠાંમ; ગઢ કરવા તુહ્મ દિઉં, જે રહઈ માહરૂં નામ. ૪૭ રાય કરે ગઢ રૂઅડે, ઉચે અભિરામ; ભૂપ ધરઈ તિહાં તેહનુ, ચિત્રકોટજ નામ. ૪૮ ચઉદ સહસ ગઢમાં વસઈ, કોટીધજ સાર; લાખેણા રહે તલહટીઈ વસે, તસ અંત ન પાર. ૪૮ ગઢ રલીઆમ, સુંદર સંભઈ ઠાંમ, અવર નગર તિહાં નેસડે, નદી વાટા નઈ નામ. ૫૦ અવર ડુંગર ગઈ ઉપમાં, જાણે એ àખાલ; ચિત્રોડ ગઢ રલીઆંમણ, ચિત્રાંગદ ભૂપાલ. ૫૧ દૂહા. પૂરવ કથા શ્રવણે સુંણ, હરખે કુંભરનિરંદ ગઢ ઉપરિ આવી ચઢીઓ, જોતાં અતિ આણંદ. ૫ર સુકોસલ વાઘણુતણું, છણે દાંમિ નિર્વાણ; છિન મંદિર જુહારી કરી, ચા ચતુર સુજાણું ૫૩ આ નૃપ ઉતાવલે, કનિકુબજ જ્યાહાં દેસ; તિહાં તરૂ આંબા તણું, નગરતણુઈજ નિવેસ. ૫૪ હાલ. વંછિત પૂરણ મનોહર્ર–એ દેશી. રાગ સામેરી. કૌતુગ જેઈ તિહાંથી ગયે, કાશી દેશમાં આવીઓ; બોલાવીઓ નૃપનઈ તિહાં એક વાણઈએ. ૧ ભઈ સુંદરવાન. ૨ સી, ૩ થાનકી. ૫૫ - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy