SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ આ કા ૫ ૧૩૦ ઋષભદાસ કૃત. એક દીઠઈ મન ઉલસઈ હઈઉં વદન હરખાઈ હસઈ; વલી વિસઈ લોચન દે પ્રેમઈ કરીએ. દેખી નર ઉપજઈ નેહ, હુઇ શીતલ ટાઢી દેહ સહી સનેહી જાણે પૂર્વભવ તણેએ. પૂર્વ સનેહ જાયે તસઈ નકુમારપાલ દીઠે જઈ; સનેહ રસિ મદનશેઠ લેઈ ઘરિ ગએ. ભજન ભગતિ ભલી કરી, કનક થાલ કેરિબિઈ આગલિ ધરી વલી વસ્તુ વિવિધ ભાતિનીએ. કુમર નિરંદર ચિત્ત ઠ, ગૂહ લેઈ નૃપ સંચર્યો; બહુ ફર્યો નગરીમાં નૃપ એકલોએ. કર્મ કતગ થયે, મદનશેઠ ભરણુઈ ગયે; દ્રવ્ય પ્રત્યે નગરી ભૂપઈ તેહને એ, રમત ગમત કંથા પહઈસ, કુમારપાલ આ ઘરિ; બહુપરિ તાલાં દીસે બારણુઈએ. પુછઈ કુમાર તિહાં રહ્યા, મદન પુરૂષ આ કિહાં ગયે; જન કહે મરણ થયે ઉતસ શેઠનએ. શેઠ તણે સુત નહી જસે, ભૂપઈ ધન લીધું 'તસેં; કરૂણ રસિઈ રેય કુંમરનરેશ્વરૂએ. ધિ) ધિગૂ પાપી નપ અસ્યા, ફરઈ ભુજંગ ભેગી જસ્યા; નર કસ્યા પરદૂખણ કારણિ સરજીઆએ. વાઘ સિંધ વિષધર સહુ, તેમના મન મછલા બહું; ભખઈ સહુ તંદુલ મચ્છ જીમ મનિકરીએ. ૧ નરદ. ૨ ધરિ લઈ. ૩ એ. ૪ કુંભારનરંદ ત્યાહાં રેઉએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy