SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઋષભદાસ કવિ કૃત. આ. કે. દેખઈ છ0 અનરથની કોડિ, ધન કારણિ ૧પ પામ્યા ખેડિ; તુહઈ નરનઈ લાલચ ઘણી, લછિ ને જોઈ નર ધમિભણું. ૩૦ કવિ રાગિ પંડિત દાતાર, પ્રાંહિંએ રચિહું ઉપરિ ખાર; કિરયી કાયર પાપી મૂર્ખ, તે ઘરિ પધસેવા તુઝ હર્પ. ૪૦ લખમી તુઝ પુછું વલી, કિયી ઘરિ કાં જાઈ ચતુર દાતા સૂર જે, તિહાં તુઝ કાં ન સહાય. ૪૧ ચતૂરાં ઘરિ મૂઝ ૩કિણી, દાતા દીઈ પર ૪હા;િ સરા ઘરિ રંડાપણું, તેણઈ હું કરપી પહત્યિ. ૪૨ અવલી ગતિ માહરી સહી, હું અનાથનું મૂલ; છેડી તે છુટી ગયા, લોભી મલીયા ધૂલિ. ૪૩ ભઈ ગી કિમ મુએ, નહી મુઝમાં કાંઈ સાર; પ્રાંહિં લછિ આવ્યા પછી સાતે ઉપરિ ખાર. ૪૪ સ્ત્રી ઘરિ મંત્રી સેજડી, વસ્ત્ર પાત્રને આહાર; કવિ કહઈ ધન આવ્યા પછી, સાતે ઉપરિ ખાર. ૪૫ એહ સરૂપ લછિ તણું, મુનિ કહઈ સંત વિચાર; કુમારપાલ નૃપ સાંભ, આગલિ એ અધિકાર. ૪૬ ઢાલ-પાછિલી. એ અધિકાર આગલિ થશે, લિઈ પુરિસો રાય; દુગ કરેં દુર્ગ ઉપરિ, જોઈ સુંદર ઠાય. ૪૬ ૧ બહુ. ૨ ઓહો..૩ સેકડી. ૪ હાથિ, ૫ સાથિ, ૬ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy