SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ભ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ભૂપતિ આપ વિચારીઉં, ધન અરથી એહ; પુરસા કારણ અગણિમાં, સહી મુ બલઈ દેહ-. ૨૮ હું બાલું જે એહનઈ, તે એ પુરસો હોઈ; ; હું અરથી છઉં તુહ્મ તણે, ને હેઈ છલ વિણ સોય–ન. ૩૦ ૨૫ઈ આંખો એલખી, બલઈ કપટ રાય; કુંડ પાછલિ હું તે ફરું, જે તું આગલિ થાય–ન. ૩૧ વેગી કરઈ તવ આગલિ, પાછલિ નર (વર) ભૂપ; મહિપતિ યોગી લેઈ કરી, નાંખ્યો અગનિ ફૂપન. ૩૨ યેગી ટલી પુરસે થયો, આ રાયનઈ હાથિ; લખમી કારણિ નર કરઇ, પાતિગ ધન ઘાત. ૩૩ ચઉપઇ. લખમી લખણ હીણ જોય, ઉંચ નીચ ઘરિ પઈડી સોય; અસતી નારી બહું ભરતાર, તેણુઈ કીધા નર બહુ ખેઆર. ૩૪ તુઝથી નર પાંમાં ગલપાસ, તઈ કીધા નર પરધર દાસ; તે ફેરવીઆ જન પરદેસ, પુત્ર પિતામાં કરઈ ક્લેિસ. ૩૫ મેટા નાંના તઈ પણિ ક્ય, સુપુરૂષ કુપુરૂષ બહુ આદર્યા; લૂલા ચુંટા કઢી વર્યા, ઘણા પુરૂષના પ્રાણજ હર્યા. ૩ તુઝ દર્શન થયું ચેરી મન્ન, તઈ રોલવીઓ પુરૂષ રતન; જેણઈ તાહરૂ બહુ કરીઉં જતન, તે નર જાતા ન લહઈ અન્ન. ૩૭ સાચ્ચે તું અનરથનું મૂલ, તઈ નર કેતા મેલ્યા ધૂલિ; તુંહઈ વછઈ લછિ અપાર, નગટી દેવી સરડે પૂજાર. ૩૮ ૧ ઘાઈ ૨ ભૂપઈ ૩ પાખલિ. ૪ (ઈ. ૫ હાર, ૧ ઘરિધ. 9 ક્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy