SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અષભદાસ કવિ કૃત ભદા આ. કા. વાચાલ; ચાર બુદ્ધિ પ્રધાનની, પરપંચી સર્વતણે સંતોષતા, પરમને લહઈ તતકાલ. ૮૧ હંસ દૂધ જલથી પીઈ જ નઈ તજઈ અપાર; તિમ અવગુણથી ગુણ લઈ, તે નર ઉત્તમ સાર. ૮૨ મેર ભાન પગ જોઈ તજઈ, નર દેખી કરઈ ગ્યાન; ગુણ ઢકઈ અવગુણ ૧લવઈ, મુકી મનિ અભિમાન, ૮૩ વનમાં ચરો નાસત, ફિરી જૂઈ જીમ હણું; તિમ નર પાપ કરતડાં, કિરી વિચારઈ ભર્ણ. ૮૪ મીન પરિં ચંચલ નરા, પિતા તણુઈ વલી કમિ; * આલસ મંદ તણી પરિ, બાંસી ન રહઈ ઠાંમિ. ૫ માલી મધ્ય રોપઈ સહી, ચંપાનું વનખંડ; ફરતાં બાઉલ પુરૂષા, શેહર નઈ એરંડ, ૮૬ એણુઈ દૃષ્ટાંતઈ નર વલી, હઈઈ ધરઈ વિવેક; હીંદુ તરક ભુંડા ભલા, સહુનઈ ન કરઈ એક. ૮૭ કેલ તણી પરિ સણગીએ, સંકટ પડઈ પલાય; ખિણમાં ઉભે ઈહ વલી, ખિણ સે જેયણ જાય. ૮૮ કોયલ પરિ મધુર લવઈ, સકલ સભા મનિ સહાય; વણ દીધો જસ તેહને, દીપ કીર્તિ ન માય. ૮૮ કોયલ કિ ધન સંજ, કાજ કર્યો ધન તેહ; છારસ વચને કરી, જગ આપણે ' કરે. ૮૧ એક દિન જ દંતમાં, બિહુમાં હું કિલેસ, દંત કહઈ કરસું કિશું, જવ જસું પરદેશ. ૮૨ ૧ લરઈ. ૨ અસુર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy