________________
મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૧ર૩ તુઝ વિષ્ણુ સહી માહરઈ સરઈ, તૂઝ વિણ હું ન ભરત; બઈડી ચાવું લાપસી. તાના લેલ કરંત ૩ દે દસ વીસે અગ્ગલા, વયરી વયર ધરત; જે વસિ પડે માહરે, કાપી આધ કરત. ૮૪ અમ્મો ચાવું ચુગલું અમે, અમે ન કરૂં પ્રમાદ, તું કવણ બિચારી જીભડી, બઈઠી કરઈ સવાદ. ૫ $ $ કરતી ફરસતી, ખાજા લાડુ વાલ; દંત વિના તાહરા થસ્ય, ગબચી સિરીખા ગાલ. ૮૬ છછું કરે દંત તું, સીદ ચઢાવાઈ રીસ વચન અણું અë બેલસું, કે જેણુઈ પડસો બત્રીસ. ૯૭ આજ ઘડી દીન દયમાં, માહરૂં કીધું વચન વિરોધ બેલી કરી, પૂજા કરાવું તેય. ૨૮ બોલ્યા બત્રીસે બાપડા, રહ્યા તે પદે કરજોડિ; માતા એહવૅ બેલ, દંત ન આવે એડિ. ૦૮ બંધ થકિ મુંકાવીઈ અનઈ વલી પાડું પાસ; જો તઈ મીનતિ મુઝ કરી, તે તુઝ પુરૂ આસ. ૧૦૦ આંબા, રાયણ, શેલડી, દાખ અનઈ જેબીર; જીભઈ પસાંઈ બીડલાં, બેઠાં ચા વીર. ૧૦૧ જીભ પસાઈ જગ સુખી, જીભઈ
જયજયકાર; મધૂર વચન કોકિલ લવેં, તેણે વાહલે સહકાર. ૧૦૨ તેણે કારણિ નર એક તું, કેયલના ગુણ આણિ; જગમાં તું થાએસ વલી, ગુણ સલાની ખાણિ. ૧૦૩
૧ પડયે અમે તણે. ૨ જેવા. ૩ એક, ૪ પડો દત. ૫ બે. ૬ લાગે. ૭ મુખિ. ૮ તો જગમાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org