SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઋષભદાસ કૃત. આ. કા સુપા સરિખા જે નખ હોઈ વાંકા લૂખા ઘેલા સેય; ચપટા નખ તે નહી નર ભલા, દૂખીઆ દીન ભમઈ એકલા. ૬૧ એક ધાર્દિ નર રાજા થાઈ, બિઈ ધારિ ભોગી કહેવાય; લઘુશંકાઈ જસ બહુ ધાર, તે દારી િમ કરિ વિચાર કરે વિર્ય મનગંધ તો સુખી, લાખ સરિખઈ ગધઈ દૂખી; દુધ તથા મધુ સરીખે ગંધ, તેહને સ્ત્રીનું અતિ પ્રતિબંધ. ૧૩ કંદર્પકમલ મદસરીખેહેઈ, પૃથ્વી રાજા થાઈ સંય; કંદર્પ હવન સરિખ હવઈ, ચતુરપાદપણું ભગવાઈ ૬૪ માંસ ગંધ તે હેઈ ચોર, લોહી ગંધ તે વ્યસન અઘોર, હસ્તીમદ સરીખે ગંધાઈ ખારઈ વીર્યઈ દુખીલ થાય. ૬૫ દુધ સરીખઈ વર્ણિ રાય, કાલઈ વિર્યઈ પોગી થાય; અધમ વયે (તે) કડવું કહિઉ, સામુદ્રિક શાસ્ત્રઈ એ લહિઉં. ૬૬ વાઘ સિંઘ હસ્તીનુ અંગ, તેહનઈ આકારિ જેહનું લિંગ; તે ભેગી થેગી નહિ કદા, પાંચઈ ઈટીનાં સુખ સદા. ૧૭ ટુંકે લિંગઈ રાજા હેઈ, ધૂલ લંબ દરિદ્રી જય; લિંગ પાતલે અતિ સેભાગ, તે નર ઉપરિ નારી રાગ. ૬૮ અલતા પરવાલ ને રંગિ, રૂધિર હુઈ નર જેહને અગિ; ભેગી હુઈ નર તેહ ધનાઢય, સેય પુરૂષનું વડું નિલાડ. ૬૮ લેહી કમલ સરીખું હોઈ બહુ કન્યા નર પરણિ સોય; સ્વાન, ઉંટ, પાંડરૂ શીઆલ, એણે રૂધિર નર દૂખ ચિરકાલ. ૭૦ વાનર(વાઘ) સીંહસરીખીકઇડિ, તેહથી લખમી ચાલી વહઈડી; નીલ કંઠ, મૃગ, દાદુર પેટ, તે નર રાજા થાઈ પડિ. ૭૧ - ૧ મધ. ૨ વાસના. ૩ તે નર ભોગને ધનાઢય. ૪ વઢ. પ નેટી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy