SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મ. . ૮ ઋષભદાસ કવિ કૃત. સાત વરસ દશ વરસ મઝારિ, પડી ઉગતઈ ભલું વિચાર; બત્રીસ પૂરા ઉગઈ જોય, તે તે નર સહી રાજા હેય. ૨૦ જે નરનઈ હુઈ ત્રીસહ દંત, તે નરથાઈ લખમી વંત; અડાવીસ દાંતિ હુઈ સુખી, એકવીસ દાંતિ નર હુઈ દૂખી. એકવીસથી ઉગઈ છાય, તે તે નર અધમાધમ થાય; તિક્ષણ દાઢા હુઈ જેહની, નખર પ્રગતિ હુઈ તેહની. નાના કાલા વિરલા વલી, વિસમાં દાંત રહ્યા નકલી; અધમ જીવ સાંતામું નવિ જોઈ તે નર ધર્મ વિહુણો હોય. પ૩ જેહના દંત અછઈ અતિહિં, અસુલ, ઉપમ તસ મુચકંદહ ફૂલ; સ્નિગ્ધ સુગધ ડાઢિહુઈ જેહની, કીર્તિ ઘણું હુઈ તેહની. ૫૪ ખર, હાથીના સરિખાં દંત, તે નર ઉત્તમ નઈ ધનવંત; હરિ કુર્મના સરીખી પુંઠ, લખમિ પાય પડ તસ ઉકિ. ૫૫ કુંભ કોટિ અને વાટલી, તે રાજા હુઈ મહાબલી; સૂક વાયસ બગલો નઈ મેર, અસી કોટિ નર દરિદ્ર અઘર. ૫૬ જસ મુખચંદ સરીખું હોય, તે નર પ્રાંહિ ધરમી કહેય; ઉંદિર, મૃગ સરીખું મુખ, તે પાપી નવી પામઈ સુખ. ૫૭ જીભા કાલી નઈ સાંભલી, તે પાપીથી લખમી ટલી; જાડી જીભ અનઈ પાતલી, અસતી ભાખી નઈ અતિમિલી. ૫૮ રાતી રસના જેહનઈ હોઈ ભોજન ભોગ લહઈ નર સોય; રાતઈ તાલૂઈ રાંણું વરઈ, કાલઈ તાલૂઈ કુલ ક્ષય કરઈ ૫૮ પીલી તાલવિ રાય અત્યંત, લઈ તાલુઈ નર બલવંત; કાછબ પીઠ સરિખા હે નખ, તે નર પામઈ બહુલું સુખ. ૬૦ જોય. ૪ વાદી. ૫ કાલુ ૧ દંદુ-દરિદ્ર. ૨ સરિણું. ૩ હે ઈ તે કુલ ખપ કરઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy