SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઋષભદાસ કવિ કૃત આ. કે. હા થલી રાત અસાર, હુઈ શાહ દુર્ગતિ . ૪ અંગુલ,દંત,નખ, કેસ જાય, પંચ પાતલઈ સુખ બહુ આય; તન લેચન કર હીઉં નાક, પાંચે લાંબે લહઈ ધન લાખ. ૩૦ નાસિક બંધનઈ નરના નખ, કક્ષા રહીઉં છઠું મુખ; એ ષટ ઉંચઈ અતિ સભાય, દિન દિન ઉન્નતિ અતિ થાય. ૪૦ અધર આંખિ જીભા તાલવું, નર મુંજાની ઉપમ ઠવું; હાથ, પાય તલિ રાતઈ વર્ણિ, તે સિરિ છત્ર ધરાવઈ ત્રિણિ. ૪ હાથ હથેલી રગત અત્યંત, તે નર હુઈ અતિ ધનવંત, નીલી મધ્ય પીલી અસાર, “હુઈ લંપટ કઈ મંસ આહાર. ૪૨ હાથ હથેલી કાલી હાય, વહલે પિહુચઈ દુર્ગતિ સય; અંગૂઠા તલિ વાયસ પાય, મૂલ રેગઈ તસ મરણજ થાય. ૪ સંલગન અંગુલીમિલી તેજેય. તે નર પ્રાંહિં કિરપી હોય; છિદ્ર સહિત નર જે આંગુલી, તે નર દાતા હુઈ વલી. ૪૪ છત્ર દંડ સહિત આકાર, ચામર રેખા ભઈ સાર; તે નર ચક્રિ થાઈ સહી, એ વાત સામુદ્રિક કહી. ૪૫ હય, ગય, રથ, વૃષભ, પાલખી, એણી રેખાઈ નર હુઈ સુખી; આયુધ એક તણે આકાર, તે તર નવિ હારઈ નિરધાર. ૪૧ ત્રા સાયર પ્રહણ હોય, રૂપ, સેવનને ભોગી સેય; હલ, ઉખલ, મુષલ આકાર, તે નર કરસણને વ્યાપાર. ૪૭ મંદિર પુષ્પ તણું માલાય, એણે આકારિ રાજા થાય; હવે નર દંત તણે અધિકાર, સુંણુ સામુદ્રિક વિચાર ૪૮ દંત સહિત બાલક જનમીઓ, કઈ સત મહીનામાં ઉગીઓ, તે બાલિક કુલને ખય કરે, બિઈ વરસઈ આવ્યા દૂખ હરઈ. ૪ ૧ થાઈ. ૨ હુઈ. ૩ અધિકી. ૪ સેલંપટ કરઈ સંસ. ૫ પુષ્ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy