________________
૧૧૭
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ. બિ કરજેડી પુછીઉં, કહું નગરીની આદિરે; પુર્વ કથા તે મુનિ કહે, બેલે મધુડઈ સાદિરે–રા. ૩૧
નાથ;
નરનાર
મધુર વચન મુનિવર કહઈ સુણિ ૧પૃથ્વીના આગઈ રધુવંસઈ હ, ચિત્રાંગદ તિહારઈ એક ગી આવી, વાઘ વડુઓ તસ અમૃત ફલ એક લેઈ કરી, દીધું નૃપ નઈ
હાથિ: હાથિ. ૩૩
ઢાલ. મુનિવર મારગિ ચાલતાં—એ દેશી. નૃપ રે તવ ઈમ કહઈ, સુણિ યોગી નાથ; કવણ વસ્તુ તુહ્મ ચાહીઈ, કહે તે મુખવાત–ન. ૩૪ તવ પેગી મુખેં ઈમ કઈ', સુણિ
પૃથવિરાય; વિધા એક અધૂરડી, (તે) તુઝથી સધાય-નૃ. ૩૫ સૂરે રૂપિં રૂએ, ગુણ અતિ અભિરામ; બત્રીસ લક્ષણ નર વલી, થાય તેહથી કામનું. ૩૬
ચઉપઈ. બત્રીસ લક્ષણ કહીઈ જેહ, સુણ સહુ સભાપતિ તેહ, હીઉં કપિલ નઈ ત્રીજું મુખ, એ ત્રિણિ પુલા પાંઈ સુખ. ૩૭ નાભિ સત્વનઈ ત્રીજો સાદ, ત્રિણિ ગંભીર લહઈ જસવાદ; કંઠ, પંકિ, જંધાન લિંગ, લઘુથી નર પુજાઈ અંગ. ૩૮
૧ સાંભલિ સુપુરૂષ વાત. ૨ થાય. ૩ જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org