________________
મ. મૈ. ૮.
શ્રી કુમારપાળ રાસ.
૧૧૧
ચપ. મસ્તગ પૂજા દેખી રાય, હઈડામાંહિં વિમાસણ થાય; પૂજારાનઈ પૂછઈ જસઈ, સિર પૂજા તે કારણ કિસઈ. ૬૭ પૂજારૂ બોલ્યા તસ ઠાય, આગઈ એક મકરધ્વજ રાય; તેણઈ ખણુવ્યું સરેવર સાર, અમૃત સાગર નામ અપાર. ૬૮ સરવર પાણીઈભરીયું જઈ, કમલ અને પમ પ્રગટીઉં તસ; તેહમાં મસ્ત લઈ લેય, એકઈ બૂડઈ છઈ સહુ કોઈ ૬૮ વાત હવી મકરધ્વજ જીહાં, બહુ પંડિત પણ બઠા તિહાં; ભૂપંઈ પૂછીઉ ભન સંદેહ, કહુ મસ્તગ શું કહઈ છઈ એહ. ૭૦ તવ પંડિત હુઆ અતિ બાલ, ઉત્તર તવિ દીધે ભૂપાલ; હુતા પંડિત અતિ વાચાલ, તવ મતિમૂઢ હુઆ સમકાલ. ૭૧
બાલ;
સમકાલિ નવિ બેઆ, ઉત્તર ન થાય ત્યાંહિ , અવસર આવ્યો પાલવે, તે થોડા જગમાંહિ ઉર અવસર વાહન વાહીઓ, રસ ન દીધે ઘાઓ; રસ ગ રસ વિસ, પછઈ ઘાઉ ન થાઉ. ૭૩ કવિતા પંડિત જગિ ઘણ, બુઝવે નારિ બાલ; પ્રાંહિ પંડિત તે નહિં, સમઝાવઈ ભૂપાલ. ૭૪ ઘરિ સૂરા રણિ પંડિતા, ગામ ગેમા ગઠિ. રાજ સભામાં બોલતાં, થરથર ધ્રૂજે હેઠિ. ૭૫ મુંહડઈ માંગ્યું જે દઈ, નાપઇ રાખ્યો સરણ; પૂછયા ઉત્તર જે દઈ, તે જગ વિરલા ત્રણ. ૭૬ પૂછિ ઉત્તાર નવિ થયો, પંડિત પંચ સહાઈ; સાત બેલ પ્રાંહિ વલી, ખટકઈ હઈડામાંહિં. ૭૭
૧ અસંભમ. ૨ તસઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org