________________
૧૧૦
કષભદાસ કવિ કૃત
આ. કા,
ઢાલ.
રામ ભણઈ હરિ ઉઠીઈએ—એ દેશી. ગુરૂ વિના ગચ્છ નવિ જિન કહ્યું, એ દેશી-રાગ આસાફરી. કલ્યાણકારક વલી દેસમાં આવ્યો કુમર નિરદેરે; કૌતગ જોઈ નૃપ રાજીઓ, ધરતો અતિહી આણદોરે. કે. પટ સરિ વિષ્ણુ પુરૂષ પડ્યો તિહાં, કામિની કરઈ (કાને) વિચારો રે; એ સિરિ હેંણી અતિવડી, કોને કુંડલ સારે. ક. ૧૦ ડાઢી મેટી અતિઘણું, એ છઈ પાનને ભોગી રે; દત અછઈ નર સંખલા, સુણીયો કૌતુગ વેગીરે. ક. ૬૧ યોગીઈ પૂછિઉં નાર, જાણો કિમ વિચાર, તે પણિ મર્મ પ્રકાસીઈ, તે તુલા બુદ્ધિ અપારરે. ક, ૬૨ પહઈલી કહઈ સુણો પંથીઆ, વેણ વાંસગ આકાર; ખધિઈ ઘાસ જ કુંડલા, તવ મંઈ જાણે વિચારે. ક. ૧૩ ત્રીજી કહઈ ત્રદય ઉજલું, ડાઢને
આકારે; ચુનાઈ ભર્યોજ અંગુઠડે, જા પાનને ભોગ. ક. ૬૪ પાંચમી કહઈ સુણો યોગીઆ, કહુ તુઝ વાત એકાંતરે; આંગલી ટચી નખ લેહી ભર્યા, તેણે નર સંખલા દરે. કૌ. ૬૫
કૌતગ દેખી હરખીઓ, આ તિહાં એક દેવ ભુવન છે, મસ્તગ
સરવર પૂજ
પાલી; નિહાલી. ૬૬
૧ ખાનારરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org