________________
ભ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૧૦૧ હેમ કહઈ સુણિ કુંભરનિદે, એ જીનશાસન ચંદેરે; ભરૂદેશઈ શ્રીમાલી વંસિં, ઉદુ નામ વણિ દેખ. ૭૭ પ્રત લેવા ચાલ્યા ચઉમાસઈ, ખેત્ર આગલિ આરે; તિહાંએક કણબી સુકુનજ ભેદી, તેણે ઉ૬ બેલારે-ખ. ૭૮ વણિગ વાત કહું એક સાચી, બહાં તુઝ ઋદ્ધિ ન મલસ્પેરે; કરણાવતીએ ગૂજર દેસે, તિહાં તુઝ ભાગ્ય ફલસ્પેરે–પં. ૭૮ ચાર પુત્રસું તે પણિ આબે, બાહડ, અંબડ, સેહલેરે, ચઉથઉ પુત્ર ચાહડ કહઈ, કપટ રહીત તે ભેરે–પં. ૮૦ ચાર પુત્ર નઈ સાથિં લઈ આવ્યો ગૂર્જરમાંહિ રે; મણિધરનઈ માથઈ એકદેવી, દીઠી બઠી ત્યાંહિંરે-ખૂ. ૮૧ વણિગ વિચાર કરે જવ હઈઈ, તવ એક સુકની બેલઈરે; કઈ રાજા કઈ મુદ્રા થાઈ, નર નહી તુઝકો તેલેર–પં. ૮૨ સુકુનનમી નઈ તે પણિઆબે, નપ જેસંગને મિલીએ રે; મંત્રી મુદ્રા આપી તેહને, પુણ્યરૂ તસ ફલીઓરે-ખં. ૮૩ ઉદયન મંત્રી નામ ધરાવઈ, તે વંદન ઈહાં આબેરે; નૃપ સમઝાવી કુંમરનિરંદને, ઉદયન હાથિ ભલાબેરે–પં. ૮૪
દૂહાઉદયન હાથિ ભલાવીઓ, કુંમરનિરંદ -
રાય; ૮૫ ભજન ભક્તિ ભલી કરઈ, ભગતિ કરઈ તસ ઠાય.
હાલ, પ્રણમું તુહ્મ સીમંધરૂજીએ દેશી. એણુઈ અવસરિ જેસંગનેંજી, કીધું તેરે જાણ; કુંભરનિરંદ ખંભાતિમાં, મંત્રી ઘરિ રહઈ ઠાણ.
૧ કુમરનિરંદ ભલાવે, સેંગે ઉદય હાથિ. ૨ સેવ કરઇ દિનરાતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org