SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત આ. કા. ભજન કરી કરાવઈ, સુખ દુખ સુણી કીંતિ; દીજઈ લીજ પ્રેમઢ્યું, મિત્રી એમ વધત. ૧૭ તિણુઈ કારર્ણિ તિહાં વિપ્રને, સંખ્યા બહુ ભાતિ; ખડગ લેઈ નૃપ ચાલીઓ, આવ્યો જહાં ખંભાતિ૧૮ ઢાલ, નદનનું ત્રિસલા હુલાઈ-એ દેશી-રાગ-આશાફરી. ખંભનયર નૃપ આવ્યો વેગઈ, બહેઠે પુણ્ય પ્રસાદિઇરે; દીઠ અહિમસ્તગિ ગંગેટ, નાચતો બહુ નાદિઈરે-ખૂ. ૬૮ એણઈઅવસરિમુનિહેમાચારજ, અરણ ભૂમિ તિહાં આવઈરે; અહિમસ્તરગ દીઠે ગંગુટે, સબલ સુકન મનિ ભાવઈરેખ. ૭૦ ડાબું જમણું જોતાં દીઠે, મરનિરંદ ભાગિરે; તેણઈ પણિ હેમાચાર્ય દીઠા, વિનય કરી પગિ લાગીરે-ખ. ૭૧ સ્વામી હું પૃથ્વી રડવડીઓ, રાજ કરિ નવિ ચઢીઉરે, પુણ્ય હીન દૂખ પામ્યો બહુલું, કર્મિ હું પણિ નડીઉરેખ. ૭૨ હેમ સૂરિ તવ હરખી બેલ્યા, નૃપ મનિ ચિંતા ટોલરે; અહિ મસ્તગિ દીઠો ગંગેટ, એણે સુકને ભૂપારેખ. ૭૩ સંવત એકાદસ નવાણું, મહાવદિઈ તુઝ કાજીરે, ચઉથિઆદિત્યનઈપુષ્યનક્ષત્રઈ, મધ્યાન માહિં રાજેરે–ખ. ૭૪ એણેવચનેં હરખે નૃપહUઈ, લાગો મુનિવર પારે; વચન પ્રમાણુ હસઈ સહીતાહરૂ, તું સાચે ઋષિ રે–પં. ૭૫ એણે અવસરિ તિહાંઉદયમંત્રી, આ વંદન કામિઈરે; કુમારપાલ તવ પૂછઈગુરૂનઈ, એ રહી છે કુંણ કામિરે–ખે. ૭૬ ૧ વાૉત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy