SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુમારપાળ રાસ. રેટી ભાત લેઈ કરી એ, ભરી થાલનઈ ૫ આગલિધરિએ; કાલ નઈ ભાવ જોઈ કરીએ, રાય આહાર લઈ પેટ ભરીએ. ૫૭ યણી ૧થઈ રવિ એ એ, તવ પટ નિદ્રાઈ નૃપ થશે એ; ભોજન લલચી બેભણે એ, તેણે ખાધું કરબ અતિ ઘણે એ. પેટ ભરી પૂરણ થયે એ, તવ રાય તણુઈ પાસે ગયે એ; સ્વામી કરબે આંણીઉ એ, તુલે ખાઈ સંતે પ્રાણીઉ એ. ૫૮ રાય કહઈ સુણો મિત્ર એ, ન ઘટઈ તુઝ કરબ અત્રએ ખાધે કરબ મુઝ તજી એ, હવઈ મ્યું ખાઉં થઈ લાલચી એ. જેણઈ દીધું તેણઈ દેવરાય એ, કિરપી દાતાર ન થાય એ; પર આગલિ ઉડિઉ હાથ એ, હું જાણુઈ દીધાની વાત એ, ૬૧ વિપ્ર કહઈ સુણ વાત એ, કહું કરંબા તણે અવદાત એ; મુઝ ઉધાડ એ દીઉ એ, તેણુઇ કારણિ આહાર પહલેલીએ. ૬૨ મુઝનઈ પચીઓ આહાર એ, તવ જામ્યો કરબ સાર એ; હવઈલાવ્યો કરંતુHકહ્નધરે, મમ ઠલકો નૃપ મુઝનઈ દીઓએ. ૬૩ ઠબકો મુઝનઈ મમ દીએ, મઈ કીધી તુહ્મ સાર; વિખ કરે જાણ કરી, કીધે પ્રથમ આહાર. ૬૪ ભૂપઈ અવસર એલખે, નવિ બેલ્યો મહારાજ; વચન વાદ કરતડાં, પ્રીતિ ઘટઈ સહી આજ. ૬૫ વચન વાદ સ્ત્રી એકાંતિઈ, વણજહ દૂરિ ગયાં; અવસર ચુક લેભિ પડિG, મિત્રી એમ પલાય. ૬૬ ૧ હવિજવ. ૨ બ્રાહ્મણ. ૩ નાથ. ૪ પહિલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy