________________
મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. મૃગલે ભખઈ નઈ મંસ, મંસ જન મૃગનું ખાવઈ; નદિ ધરૂં જ ચિત્ત, નેત્ર સ્ત્રી ઉપમ કહાવઈ. તાપસ વાહલો ચર્મ, મૃગ ગલિ યોગિ બંધઈ; જીમણ જઈ મૃગ, સુકન તવ નિધિ સંધઈ કસ્તૂરી નાભિ રહે, પ્રેમલ જગિમાં વિસ્તરઈ, સુણે ભૂપ મૃગ ઈમ કહઈ, નિગુણ જનમ મુઝ કાં કરઈ ૩૧
હૃહ.
મૃગ વચન શ્રવણે સુણિ, કરતે રાય વિચાર; ગુણ હીણ નર પશું પરિ, ગાઈ ભઈસ અવતાર. ૩૨
કવિત્વ, તરણ ભખું દેઉં ખીર, નિરવહઈ તરણ ઉતારે; ઘતજ મારૂં સાર, જીવ જગત્રનાં ઠારૂં. છાંણ કરૂં જ પવિત્ર, રેગ મુતરઈજ ટાલું, દિવસઈ દેખું ગ્રહઈ, આખી સદા અજુઆલુ. તેત્રીસ કેડિ સુર પંછડઇ, પંડિત પૂછ ગુણ સ્તવઈ; સું ભૂપતિ ગવરી ભણઈ, નિગુણ જનમિ કાં મીંઢવઈ. ૩૩
ગવરી વચન શ્રવણે સુણી, નૃપ બે મુખિ વણિક ગુણ હીણે નર જે વલી, ગર્દભ સમ કરી જાણું. ૩૪
કવિત્વ ગર્દભ કહઈ હું સાર, કઈ રતિ મહારઈ સરખી; ચંદન કે ઇટ છાંહાર, ભાર સિરિ લીઉં હરખી.
૧ રાય સુણે. ૨ વદે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org