________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા,
તરણ ભખું નિશદિસ, રીસ નહીં મન માહરઈ; મુખ ઉજલું નઈ સાંમ, અસી કુલિં ચાલિ અભાર. ગર્દભ કો ગળીઓ નહી, બો આપું રિદ્ધિ બહુ; નિગુણ જનમ મમ કે કરે, ભૂપતિ આદિ સુણ સહુ. ૩૫
દુહા ગર્દભ વચન શ્રવણે સુણી, નૃપ કહઈ સેય અભાગ; ગુણ હીણ નર જાણ, જે હવે પંખિ કાગ. ૩૬
કવિત્વ, ધરતઈ ન કરૂં છાતિ, સરેવર નદી ન હલુ મુઝથી બીપીઈ ન કેઈ, ચરમ તે પશમ પટેલું. જગનિ કાજ મુઝ દેહ, માંસ મુખ ત્રિમાં કેરઈ; લીંડી એખધ કાજી, એનઈ વલી કામ અનેરઈ. વિષધર વિષ મુંઝ નવિ ચઢઈ, પવિત્ર ન રહુ બાપરે; અધમ નરનઈ તાલિ, રાજા મુઝનઈ કાં કરૂં. ૩૭
કવિત્ત. પૂરવિ તાપસકણું પાત્ર અમ જાણ પૂજે ભજન પહેલે આહાર, દીઇ ભખવું સુઝે. માલ જલને કંઠિ ભોગ પ્રગટ નહી છાને; કરૂં કોંબનો પિષ ગગનિ ફલ ચરું લોભાણે. છેતર્યો છે જાઉં નહી કૃશ્ન વર્ણ કાળા સહી, નિગુણ જનમિ કા મીઢો વાયસ વાત વવરી ગઈ,
દૂહાવાયસ વચન શ્રવણે સુણ, નૃપ કહે સેય અભાગ; ગુણ હીણું નર જાણજે, જેહ મુરખ છાગ ૩૮
૧ બે કરી રાગ. ૨ પડિત ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org