________________
મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. તિમ હું રસના રસ લેલપી, આવી બઠે જહાં ઘરરપી; તે હું હુઓ પસુની જોડી. મન થકી બુદ્ધિ નાઠિ કેડિ. ૫૦ મૂઢ પુરૂષ હું નર નહીં ભૂપ, દેખત જંપાવ્યો કૃપ; હવઈ નીલવા કરૂં ઉપાય, તે હું સાચે રાવતરાય. ૫૧ અસું વિમાસઈ રાજા જમઈ, જમતાં ભોજન પાછું વમઈ; ઉભે થઈ નઈ અતિ ઉબકઈ, ભરડા સહુ હડસેલઈ ધકઈ પર ભરડા સભા છાંટીઈ જવ ભરી, હા રાવત ફિટિ ફિટકરી; ખરડી ડીલઈ તે નાઠે જાય, વલે સોય પ્રગટ નહિ થાય. પર સિદ્ધરાય આ તિહાં તસઈ, કુમારપાલ ન દીસઈ કિસઈ મંત્રીને તવ પૂછઈ ભૂપ, કુમરનિરંદ કિહાં ભરડા રૂપ. ૫૪ તવ મંત્રી કહઈ સુંણુ હે રાય, એક ભરડે ઈહિ મુગુ જાય; તે ઉબકીઓ સભા મઝારિ, ભરડઈ હાંકી કાઢ બારિ. ૫૫ સિદ્ધરાય ખિજે બહુ તોમ, મંત્રી મૂઢ બિગાડયું કામ; સહી સંકટ છૂટો વનિ ગમે, તે મૃગપતિ કિમ જઈ રહ્યા. પદ ખી રાય સેનાપતિ ભણી, મંત્રીનઈ નાખ્યાં અવગુણી; તે રે મૂઢ વિણસાચું કામ, હું જેસંગ તુમ્ભ ટાલીસ મ. ૫૭ જે જઈ ઝાલે કુંભરનિદ, તે તુહ્મ સિરથી જાસઈ ડ; જે જઈ વિણઝાલિ પાછાવ, તે ઘરઘરણનઈ નવિ મલે. પ૮ ખીનૃપજવબો અ, સેન લઈ સેનાપતિ ધ; કુમારપાલના જે પાય, અલી કુંભાર તણુઈ ઘર જાય. ૫૯ વિટિઉં ઘર પ્રજાપતિ તણું, અલી કુંભાર મ બેલેસ ઘણું તુઝ મંદિરમાં કુંમરનિરંદ, આપિ મુઝનઈ કરિ આનંદ. ૬૦ ૧ પાલ. ૨ ટાલુ ૩ તે ઘરણીને તમે ન વિમલે. અમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org