________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા. શુભ થાનક જણ નૃપ રહ્ય, રાય જેસંગદે તે પણિ લહિઓ; છાનું હેરૂ આવ્યું જઈ, અવધૂત થઈ નૃપ નાઠો તસઈ ૩૪ આવ્યું નૃપ પુરપાટણ માંહિં, કુણમેર પ્રાસાદ જીહાં, તિહાં ભરડાના ભલે નૃપ થાય, કાલ કેટલો વચિમાં જાય. ૪૦ જાણ હવું જેસંગદે જસઈ, ભરડા જમવા તેડયા તસઈ; આવ્યા રાવલ ગરઢા બાલ, રાય કરઈ તિહાં પાય પખાલ. ૪૧ દુઈ ચરણું જૂઈ આકાર, ભરડા પગિ લખ્યણ નહિ સાર; કુમારપાલ પગિ આવ્યો હાથિ, મયગલ મછ લિખ્યા બહુભાતિ. ૪૨ સાયર સહ તણે આકાર, ધજ તરણું નાં ધનુષ અપાર; સંખ ચક્ર નઈ ચરમપાય, ચિતિ ચમક્ય જેસંગરાય. ૪૩ આવ્ય રાવત અતિ સાંકડે, વિષધર વાંકે ઘાલ્યો ઘડે; મંગલ પડે અજાડીમાંહિ, બલ પ્રાક્રમ ન દીસઈ કિહાં. ૪૪ નૃપ જેસંગદે કરઈ વિજ્ઞાન, તેડયા મંત્રી નઈ પ્રધાન; આરે સુભટ સુરા થયે; આ ભરડાનઈ ઈહાં રૂંધ. ૪૫ અસું કહી નૃપ કામીં જાય, ભજન ભરડા કરાઈ તસઠાય; કુમારપાલ ચિત્તિ ચમ તિહાં, બુદ્ધિ વિમાસઈ હઈડા માંહિ. ૪૬ સહી મુઝ ઉપર માંડયું ફૂડ, જાણતો હુએ અતિ મૂઢ, આવી પડીક સંકટ માંહિ, ઠાર ન દીસઈ જાવા કિહો. ૪૭ જીમ મયંગલ ફરસેદ્રીકાય, પડઈ અજાડી આવઈ ઠાય; પરિમલ વાઘે ભમરૂ જેહ, કમલમાંહિં બંધાણ તેહ. ૪૮ આંખિઈ વાહૈ પસુ પતંગ, અગનિમાંહિં પરજાલઈ અંગ; કર્ણ વસિઈ મૃગ હુઓ અજાણ, સંકટ પડીઓ ખોઈ પરાણ. ૪૮
૧ તેહમાં ૨ નવિ ચાલે તિહાં. ૩ મતિ, ૪ યાંહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org