________________
७६
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. શીલઈ રહી અંજના સંદરી, તે વનદેવઈ રક્ષા કરી; સહ તણું સંકટ તસ ટહ્યું, શિલ શિરોમણિ તે ઉગઈ ફલ્યુ. ૪૮ કલાવતીનું સીઅલજ જોઈ, ભુજઈ પામી જગિ જોઈ; નદીપૂર તે પાછું વહ્યું, શીલ શિરોમણી પ્રગટ ફલ્યું. ૫૦ રામચંદ્ર ઘરિ સિતા જેહ, અગનિ કુંડમાં પઈડી તેહ; વિશ્વાનર ફિટી જલ થયું, જનક સુતાનું નામ જ રહ્યું. ૫૧ વંકચૂલ વનિ મોટે ચેર, વ્રત ચઉથું તેણે લીધું ઘેર; કારણપણઈ તેણઈ રાખ્યું શીલ, રાજ ઋદ્ધિ બહુ પામ્યો લીલ. પર શેઠ સુદર્શણ શીલઈ રહ્યા, સૂલી ફિટી સિંધાસણ થયે; કઠીઆર નવિ શિલઈ ચલ્યો, રાજ દ્ધિ તેણઈ પુણ્ય મિલ્યો. ૫૩ અસ્સાંવચન ગુરૂ હેમઈ કહ્યા, કુંમરનિદઈ તે સદહ્યાં ઉડી બંઈ કરજેડી કરી, પદારાની અગડજ કરી. ૫૪
દૂહા.
પરનારી તેણુઈ પરિહરી, છબીઓ ગુરૂના પાય; અતિ આણંદિઈ ઉઠીઓ, નુપ નિજ ¥નગરઈ જાય. ૫૫
હાલ ઈસ નગરીકા વણજારારે-એ દેસી-રાગ કેદારે, એણુઈ અવસરિ જેસંગરાય, નૃપ હઇડઈ ચિંતા થાથ; પરાતિ દિવસ તે દેહલઈ જાય, નૃપ કરતે કેડિ ઉપાય. ૫૬ નૃપ પુત્ર વિના બહુ ઝૂરઈ, ભટકઈ ભાજઈ ઐણસૂરઈ હેઈ પુત્ર પુણ્યઈ તેઅ, નવિ લહઈ શ્રેય અધૂરઇ. ૫૭
૧ પ્રગટ. ૨ ઈ. ૩ મુનિ. ૪ મંદિર. ૫ દિન સતિ ઘહિલઈ ૬ અંકુરઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org