________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ.
૭૭.
જો કનક તણે આવાસ, માંહિ રત્ન તણું થંભ ખાસ; પણિ પુત્ર નહી એક સારે, તુહઈ તે ઘર ઝુપ વિચારે. ૫૮ ઘરિ બંધવ બહઈની સાર, અતિ પિઢે બહુ પરિવાર; એક પુત્ર ન સારે લહઈ, તેહનઈ સદા એકલડે કહીઈ. પ૮ ખરાં દીપ રત્ન અજૂઆલું, ધરિ દીવા કોડિ નિહાલું, તુહઈ પણિ ઘરિ અધારું, બાલિક નહી એક સારૂં. ૬૦ ઘરિ રત્ન કનક મણિ મોતી, બહુ લક્ષ્મી લીલા સહેતી; તેહઈ પણિ નિરધન નામ, ઘરિ પુત્ર વિના સ્યા દમ. ૧૧ ઈમ ચિંતઈ મનિ મહારાજ, વિણ પુત્ર કિસ્યું મુઝ રાજ; હવઈ લોપી મનથી લાજ, આવી બઠા જ્યાહાં હેમરાજ. ૬૨ નૃપ પૂછઈ ગુરૂને તહીય, માહરાઈ પુત્ર અછઈ કઈ નહીય; મુઝ રાજધણી કુંણ થાસ્થઈ, ગુરૂ બોલ્યા મન ઉલ્હાસઈ. ૧૩ ગૂરૂ સમરી અંબા દેવી, તે તે આવી પાય નમેવી, ગુરૂ પૂછી વાત કહેવી, વલી અંબા ગુરૂ પદ સેવી. ૬૪ ગુરૂ હઈડા માંહિ સુરંગ, તવ તે નૃપ જેસંગ; તાહરઈ પુત્ર નહી મહારાજ, લેસ્થે કુમરવિર દહ રાજ. ૨૫ હુઓ સબલો મનિ વિખવાદ, રાઈ વલતે ન કાઢયે સાદ, ધરિ આવ્યું જેસંગરાય, તેડયા પંડિત બહુ તસ ઠાય, ૬. કહ પડિત હાર્યું પુત્ર કિમ રહઈયેં મુઝ ઘરિ સૂત્ર; વેગઈ આપ મુઝનઈ ઉત્ર, મમ બેલે કાંઈ ઉત્સત્ર. ૬૭ બેલ્યા જોતિષી કરીઈ વિચાર, તાહરઈ પુત્ર નહીં નિરધાર; રાજ લેસ્યુઈ કુમરનિરંદ, મમ કપીસ તું નરઈ. ૧૮
૧ એવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org