SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. કવિત્વ, સ્વાન કરઈ લઘુનીતિ, પાય પણિ ઉચે એકહ, વસ્ત્ર ન ભજઈ કેણિ, સોય મણિ પ્રકૃતિ વિશેષ, ભાખી હાથ ઘસંત ઉંટ મુખ ઉંચું રાખઈ, ઠંડી નાગરવેલી, કંટક બાઉલડે ભખાઈ સુઈ ચાઈ આંગુલી, કાગ વિટાલ કુંભ નઈ, મુનિ હેમ કહUરે ગુણીયણો, શીખ ન લાગઇ સહઈ જનઈ. ૪૨ દુહા. શીખ તણુઈ સહજ જ નહીં, જીમ મલ ચરતિ ગાય; અંબા મધ્ય રહઈ ગેટલી, તુહઈ કશા ન જાય. ૪ તિમ નીચા નર નઈ વલી, દીજઇ બહું બહું ઉપદેશ; પરસ્ત્રીથી રવિ વેગલ, ઇડઇ નહીં લવલેશ. ૪૪ પરદાર જસ વલહી, તે સુખ સેજ ન હોય; પરનારીથી વેગલા, તસ ધરિ લિલા હોય. ૪૫ ચઉપઈ. કલિ કાલિ સેની સંગ્રામ, શીલઈ અંબ ફત્યે અભિરામ; ભાગે મેહ વૂડ અતિગણે, જો મહિમા શીલજ તણે. ૪૬ સતી સુભદ્રાની સુણે વાત, જેહને જગિ જાણે અવદાત; કુપ ચાલણિ તાંતણે તોલી, છાંટી નીર ઉઘાડી લી. ૪૭ નારદ વેઢી લગાવઈ ઘણી, એ પરતગિ છઈ આતમતણું; તેહઈ મોક્ષ ગયા તસ ગુણે, જો મહિમા શીઅલજ તણે. ૪૮ ૧ સેહિજતણઈ સીખ જ નહીં. ૨ નહી. ૩ કાહ્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy