________________
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ. કનકબીજ ભખઈ નર કોઈ, ભાટી એનું દેખાઈ સોઈ તિમ તુમ્ભ જગમાં ભુલા ભમો, દયા વિના આલિં ભવ ગમે. ૨૨ તુહૈ ન જાણો સાર. અસાર, નવિ સમજે કાંઈ તત્ત્વ વિચાર; જૈન ધર્મ નઈ જે અવગુણ, જીન વ્યાકર્ણ કિમ માંને ગુણે. ૨૩ હાક્યા પંડિત લાજ્યા તામ, હેમ સુરિ વાળા ગુણગ્રામ; જૈન ધર્મ સહ નૃપ , કુમતિ કદાગ્રહ મનથી ગમે. ૨૪ ભૂપતિ ધર્મ જાણો જસઈ, હેમસૂરિ મુખિં બેલ્યાં તસઈ જે રાજા મનિ હુંઈ રંગ, તે વ્યાકર્ણ કરૂં પંચાંગ. ૨૫ રાય કહઈ સાંભલિ મુનિ હેમ, છમ તુહ્મનઈ ઉપજઈ બહુ પ્રેમ; તિમ કી જઈ ગુરૂ ગચ્છના ધણી, કસી સીખ માગો મુઝ તણું. ૨૬ એણે વચને હર મુનિ હેમ, હેમસુરિ બેલ્યા તતખેવ; નૃપ જેસંગ કહું તુઝ સાર, કાશ્મીર શારદ ભંડાર. ૨૭ આદિ વ્યાકર્ણ અને પમ કહું, અષ્ટપરતીતેણુઈ થાંનિકિ લહું; ગઈ સેય અણુ રાય, જીમ વ્યાકર્ણ કરું રચનાય. ૨૮ તવ ભૂપિં તે પ્રધાન, કાજ કહીઉં દેઈ બહુમાન; કાશ્મીર દેસઈ તુ જઈ, વ્યાકર્ણ થિી લા સહી. ૨૮ નૃપ વચને તે હરખે સહી, કામેર ભણી ચાલ્ય વહી; આવ્યા છતાં શારદ ભંડાર, અગર ધૂપ કરી ભક્તિ અપાર. ૩૦ તૂટી તવ વગઈ સરસતી, પિથી આઠ આપઈ ભારતિ; લઈ ગઈ આવ્યો પરધાન, રાજા હરખી આપઈ માન. ૩૧ દીઠી પિથી સુંદર ભાતિ, આપી હેમાચારજ હાથિ; છોડી પિથી જોઇ જસઈ, હેમરિક તિહાં હરખાં તસઈ. ૨
૧ ગયે. ૨ ગુરૂદેવ. ૩ દે બહુ માન. ૪ મનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org