________________
ઋષભદાસ કવ કૃત
આ. કા.
શ્રી શેત્રુંજય પાંડવ બિંબ, નાશક ચૂંબક મૂરતિ અસંખ્ય; ચંદ્ર પ્રભુ સાજણ પ્રાસાદ, પાંડવ મૂરતિ કરતી વાદ. ૧૧ એણઈ વચને હરખ્યો જેસંગ, જૈન ધર્મને લાગે રંગ; રાય કાંઈ બંભણિ નવિ લહે, હેમ વચન સાચું સદ્દઉં. ૧૨ વિપ્ર કહઈ જેસંગદે સુણે, આદિધર્મ નહીં જૈનજ તણે વેદ બાહ્ય અશુચિ ભલ ભર્યા, એણુઈ ધર્મિ કઈ નવિ તર્યા. ૧૩ બઇ મૂલ નહી એનો ધર્મ, જીવ ઉગારઈ એજ ધર્મ, ઉનાં પાણી પુણ્યઈ પીઈ, વસ્ત્ર કલેઈ મુખિ ઉતર દી ઈ. ૧૪ માંગી ખાય રોટી ભાત, શાસ્ત્ર તણું મ્યું જાણુઈ વાત; ભણ્યા ગુણ્યા એહનઈ નવિ કહું હેમ વચન અભે નવિ સદઉં. ૧૫ એણે વચને બીજે ભૂપાલ, વિપ્ર નહીં (ભે મૂરિખ બાલ; ન ધર્મ કિમ કહે છે મૂઢ, વાસ્તુ શાસ્ત્ર ન માને મૂઢ. ૧૬ તેહમાં જીન મંદીરનાં ભેદ, પ્રથમ તોતે કરે નિષેધ; પછઈ ઉથાપે છનવરને ધર્મ, કાં મતિ મૂઢ થયા તુર્ભે ભ્રમ. ૧૭ જેણઈ ધર્મિ મા અજ અશ્વ, સંય ધર્મ વિડઈ વિશ્વ; જેણઈ ધર્મિ ગ્રુપ હત્યા કઈ તેણઈ પુનિ નર કેહી પરિ તરઈ ૧૮ કૂર્મ નાગ દાદુર નઈ દમ, યગ્ન કરીનઈ દુર્ગતિ ભમે; મંસ ભખો વેષ સંગ કરૂ, તેણઈ ધર્મિ કહી પરિ તણું ૧૮ બે શ્રેય ન કી જઈ જોય, જીહાં હિંસા તિહાં ધર્મ ન હોય; દયા ભલી જીનશાસન માંહિં, અો ધર્મ ન દીસઈ કિંહા. ૨૦ દિવસ બાતલા ભુલે ભમે; જે હું વિપ્ર વિરોધી નો; હિંસા ધમ પરૂપ જેહ, ભૂપ કહઈ નવિ માનું તેહ. ૨૧ - ૧ . ૨ જિન. ૩ મર્મ. ૪ ઈ. ૫ પહેલુ તમે કરે નિષેધ. ૬ બ્રહ્મ. ૭ નર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org