________________
મ. મૈ. ૮.
શ્રી કુમારપાળ રાસ.
કનક કલસ રચના કરી, ભવિજન હરખા તિહાંઈ; સેન લઇ જેસંગ ચઢીઓ, આ પાટણ માંહિં. ૧
ચઉપઈ પાટણમાંહિ આવે જેસંગ, હેમ સૂરિ મ્યું લાગો રંગ; એક દિવસ જીન મંદીર જીહાં, નેમ ચરિત્ર વંચાઈ તિહાં. ૨ હેમ સુરિ કરતા વ્યાખ્યાન, બહુ જ સું બાંઠો રાજાન; એણુઈ અવસરિઆએઅધિકાર, સેગુંજ્ય પાંડવ સિધ્યા સાર. ૩ બ્રાહ્મણ ભટ ખમી નવિ શાક્યા, સભા માંહિં તે બાંભણ બક્યા; પાંડવ પાંચ પલ્યા કેદાર, હેમ ગલી ગયા મુક્તિ મઝાર. અરૂં વચન બેલ્યા ભરાય, સકલ સભામાંહિં સંદેહ થાય; નૃપ જેસંગદે પૂછઈ ઈસ્યું, કહુ સ્વામિ ભટ કહઈ છઈ કિસ્યું. ૫ હેમસૂરિ બેલ્યા તેણીવાર, ભારત શાસ્ત્ર છ વિચાર; પાંડવને કાનો ગાંગેય, કુટંબ ૨ ખ દીધી તતખેવ. એક વચન માહરું પાલયો, કુમારી ભુમિ જઈ બાલ; જીહારઈ મરણ હુઉં ગાંગેવ, તિહારઈ ઉપાડે તતખેવ. ૭ લઈ ચાલ્યા પર્વત નઈ ગિ, વિશ્વાનર જવ મુંક અંગ; શબ્દ હવે બાલે કુણ ડાંમિ, સે ભીષ્મ દહઈઆ એણઈ ઠાંમિં ૮ દાઘા પાંડવ ત્રિણિસઈ સાર, બાલ્યા દુર્યોધન ' હજાર; કર્ણ તણું નવિ સંખ્યા લહી, અસી કથા ભારથમાં કહી. ૮ હેમસૂરિ કહઈ સુણિ નરનાથ, કુણ પાંડવની ભટ કહઈ વાત; જે પાંડવ પાંડુ સુત કહ્યા, તે શેત્રુંજય ગિરિ) મુક્તિ ગયા. ૧૦
૧: જે સંદે. ૨ મનિ વિરમે થાય. ૩ સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org