________________
૫૮
ઋષભદાસ કવિકૃત
આ,
કા.
ઢાલ.
હમચીની.
પુછ નચાવઈ શિંગ હલાવે, દેખાઈ નાની નારી; તે ગઈ રાજ સભામાં વેગઈ નૃપ આગલી પિકારીરે, હમચડી. ૭૧ સ્વામી મહરે કંત અનોપમ, સેકી કીધે પિઠી; ભૂપ તેડે તસ સીખ દેહને છેદે સિરની ચેટીરે-હ. ૭૨ જશમતી તેડી ભૂપાલઈ પૂછી પૂરવ વતે; તઈ પિઠી કાં કીધે ભુડી, જે પિતાને નારે-હ. ૭૩ જજતી કહઈસુ ણિરતુસ્વામિ, મઈ અપરાધ ન કીધું; સેકિ કામણ કીધું મુઝનઈ, નર તાણું નઈ લીધુંરે-હ. ૭૪ મુઝનઈ નવિ ભાઈ બેલાઈ તવ હું રેસિં ભરાણી; કરતા હું મઈ કીધે પિઠીઓ, અવર કલા નવિ જાણુંરે-હ, ૭૫
(પાછિલી હું પસ્તાણી છે.) સેતિણુઈ પાપિ થયે પિઠી, દંદ કરઈ એ ઠાલે; એહનું મસ્ત મુંડિ રાજા, ગાધઈઈ લેઈ ધારે-હ. ૭૬ નૃપતિ નારિ વિખોડઈ પબેડું, બેહું નઈ વઢતિ વારઈ; જસેમતિનઈ બલદ ભલા, તે પણિ તેહનઈ ચારાંરે-હં ૭૭ જસેમતિ પાલઈનિજ પીઉનઈ, વનચારિ જલ પાઈ; એણુઈ અવસરિ એક નારિયું, વડ વિવહારી જાય-હ. ૭૮ જશમતી દેખી નઈ પૂછઈ, વિદ્યાધરની
નારી; કુણુ કારણિએ દીસઈ દુખિણી, ગુરઈ વનહ મઝારીરે—હ. ૭૮
૧ હલાવઈ. ૨ હે. ૩ ક. ૪ નરપતિ. ૫ વનઈ. ૬ બટાલ. ૭ વિધાધર.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org