________________
મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ.
- પદ વિધાધરકહઈ સુણિ હ૧અબલા, કંત પશુ એણિ કીધે;
બલદ ટલીનઈ પુરૂષ જ હાવઈ, સોય મંત્ર નવિ લીધેરે–હ. ૮૦ અનુકંપા આવઈ તસ નારી, બલઈ બુદ્ધિ વિચારી; પશુ ટલી છમ પુરૂષજ થાય, સે બુદ્ધિ દિઉ સારીરે-હ. ૮૧ વિદ્યાધર કહઈ સુણિ અબલા, એહનો એક ઉપાય;
એ બઈઠી તિહાં એક મૂલઈ, તેહથી માણસ થાઈરે-હ. ૮૨ વિમલ વિમાન વહી તવ ચાલ્યું. શબ્દ ગ્રહઈ તિહાં નારી; તેણછ ક્ષેત્રઈ ઉગ્યાં વન વેલી, લીધાં ચુંટી બાહારીરે-હ. ૮૩ છોડ એકેક - હાથે લઈ પીઉનઈ ચારિ ચરાવઈ, સુદ્ધમૂલઆવ્યું મુખિ જીહાર, તવ પિઠી નર થાઇરે-હ. ૮૪ જસમતી હુઈ તવ સુખિણી, પીઉ પ્રીતિજ વાધી; બહુ વન વનસ્પતિ સોધતાં, સુદ્ધ ઓષધિ લીધીરે-હ. ૮૫ તિમ તું ધ્યાન ધરીનઈ સ્વામી, ષટ દર્શન પરખી જઈ સુદ્ધ ધર્મ રાજા આદરીઈ, ફૂડો શ્રેય તછજઈ–હ. ૮૬ સુદ્ધ દેવની પૂજા કી જઈ, સહઈ ગુરૂ પાય નમી જઈ, સુદ્ધ ધમ આરાધે રાજા, અનિ અનુકંપા કી જઈરહ ૮૭ સિદ્ધરાય હરખ્યો મનમાંહિં, હેમ વચન ચિત્તિ લાગે; સુદ્ધ ધર્મ શ્રવણે સાંભળતાં, કુમતિ કદાગ્રહ ભાગેરે-હ. ૮૮ એણુઈઅવસરિસૃપ અશ્વ ચઢીને, સિદ્ધપુરી માંહિં જાય; ઇસ તણે પ્રાસાદજ ઉચો, રૂમાલ ની પાયરે–હ. ૮૮ પાસઈ આભુ મંત્રી માટે, રાજવિહાર કરાવઈ; મૂરતિ વીર તણું તિડાં માંડી, શ્રી છનના ગુણ ગાઇરે–હ. ૮૦ ૧ નારી. ૨ બાયલા. ૩ ક. ૪ સુદ્ધ મૂલાડું આવ્યું મુખપરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org