SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. . ૮ શ્રી કુમારપાળ રાસ. વિણસઈ વિણચઢનારિ તુરી, અતિ લાડઈ વિણસઈ દીકરી; વિણસઈખયગઈ છમ ગાત્ર, વિણસઈ ભુંડાસાથિ યાત્ર. ૨ વિણસઈ દાતા વહુણ પાત્ર, વિણસઈ પંડિત વિહુણ શાસ્ત્ર, મનમયલઈ વિણસઈ પરલક, પુણ્ય કરિઉં તે થાય ફેક. ૩ વિસઈ વિધા અતિ અભિમાન, વિણસઈ કંઠ વિહુણું ગાન; વિણસઈ અતિઆલસ નિજ કામ, વિણસઈ અમરબીજથી ગામ. વઠે તે ગઈ વાણીઓ, રાઉલરાઈ તે જણીઓ; વિણસઈ પુરૂષ કુદેસઈ ગયો, વિણસઈઋષિ થિર વાસો રહે. ૫ ઢાલ-પાછલી. રાગ-રામગિરિ તેણઈ કારણિ અહ્મ ચાલફ્યુરે, પૂરવ રાખેવા પથરે; ધમ લાભ હવે તુહ્મ ઘણેરે, કરે પુણ્ય પુણ્યવંતરે ૬ સુવિહિત સાધુ ચિર નવિ રહઈરે, રહતાં વિણુયૅ વાતરે; પરિચય બહુ નરનારિસ્યુરે, તેણઈ સંયમ વ્યાધાતો. તવ અધિકારી ઈમ કહઈ રે, ઋષિ કહે કાંઈ મુઝ કામરેજ ગુણઉકેલ છમ થઈધરે, તુહ્મ કહે ધર્મ અભિરામરે. ૮ ૧દેવઇંદ્ર સૂરિ તવ બોલી આરે, એક અપૂરવ કાજ રે; રસના ઉંચી ન ઉપડધરે, કહઈતાં આવઈ લાજ. ૮ તુલ્મ ઘરિ નારિ પદમનીરે, નગનપણુઈ રહઈ તેહરે; વસ્ત્ર તજી કરૂં સાધનારે, મંત્ર ફલઈ મુઝ જેહરે. સુ. ૧૦ અલ્પે કરે મંત્ર સાધનારે, તું લેઈ રહઈ તરૂઆરિ, મન, વચન ચિતઈ ચૂકીઇરે, તે હણુજે તેણુઈ ઠારિરે. સુ. ૧૧ ૧ દેવ. ૨ જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy