________________
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. ઋષિજી ઉતારઈ ઉતર્યારે, નવરસ કરVરે વખાણ; સહુ રસ ભેદ ભલા લહરે, જે હુઈ જાંણ સુજાણ. હે ૪૧ શંગાર,હાસ્યરૂક,કરૂણાભલીએ, વીર, ભયાનક સારરે; બીભત્સઅદભુત, શાંતિ રસારે, આ ઉતારી પારરે. હે. ૮૨ આઠરસ જેણુઈ જાંણીઆરે, ન લો તેહમાને ભેદરે; પંડિત સેય અધુર રે, વિપ્ર છસો વિણ વદરે. હે. ૮૩ અષ્ટરસ આઠઈ અંગમારે, નવમે સિરિનઈ દાંમિરે; સિર વિણ સરીર નશોભીઇરે, કર, પાય ન આવઈ કાંમિરે. હે. ૦૪ શાંતિરસ રૂપણી રસવતીરે, નિંપાવ્યા મુનિ સારરે; આઠરસ રૂપિઆ તિહાં વલી એ, ધગાવઈ અંગારરે. હે. ૮૫ સોઈ રસવતી જે જમજીરે, નાસઈ તાપ કષાયરે; તપ, જપ, કષ્ટ કર્યા વિનારે, તે નર મુગતિ જાય. હે. ૮૬ કુરગડ઼ હુઓ કેવલીરે, ચંદ્ર, રૂકને શિષ્ય તેહરે; તપ, જપ, ધ્યાન કર્યા વિનારે, સમતાઈ સિધ્યા તેહરે. હે. ૮૭ એ રસ શાંતિ સોહામણેરે, પિખઈ દેવ ઈંદ્ર સૂરિરે; એણી પરિ દેતાં બેસનારે, હવું ચઉમાસું પૂરરે. હે. ૮૮ ગુરૂ કહઈ સુણે અધિકારી આરે, ચઉમાસું કરિવર્લ્ડ ઈહાં સારરે; હવઈ ઈહાંથી અભે ચાલચ્યુંરે, રહતાં નહી આચારરે. હે. ૮૮ સ્ત્રી પીહરિ નર સાસરેરે, મુનિવર એકઈ ગામિરાઈ; એ ત્રણે વણસે સહીરરે, જે રહે એકે હામિરે. હે. ૧૦૦
ચઉપઈ. વિણરાંધણિવિસઈજીમખીર, વિણ પહરઈ નારિ વિણસઈચીર; વિણખેવું વિણસઈજીમજૂત, વિણ હાર્થિ વિણસઈ ઘરસત્ર. ૧
૧ કરૂણ રૂદ્ર રસ્પેરે. ૨ જેહરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org