SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. પાસેર જઈ તે પદમની, અધસેર જમે તે હસ્તની; સેર જઈ તે ચિત્રણ, સર્વ જમાઈ તે સંખણ. ૮૧ પદમની સિરિ વેણી સુક્ષ્મ, લંબ વેણી હસ્તની; ચિત્રણી () ભમર વેણી, ટુંકડી વેણ સંખણ. ૮૨ પદમની તે પાન રાચ માન રાચઈ હસ્તની; ચિત્રણ તે ચિત્ત રાઈ, કલહ રાચઈ સંખણી. પદમની તસવંદ પધર, હસ્તની મેટા ધણ; ચિત્રણ તસ શામ પધર, સંખણ લંબકુચના. ૮૪ શુભદાંતિઈ સ્ત્રી પદમની, હસ્તની ઉંચા દંતી; ચિત્રણ સ્ત્રી સમીપાંતિ, સંખણ લંબ અત્યંત. ૮૫ મહિલા લક્ષણ કવિ કહઈ કઈ લહઈ ચતુર નિરંદ ચીર ભમરે દેખી કરી, હરખે હેમસૂવિંદ. ૮૬ હાલ છાનાને છુપીને કંતાકિહાં રહો એ દેશી શગ. શમગિરિ. હમ સરિ તિહાં પૂછીઉં એ, પરિઅને તેણઈ કારિરે, જેણઈ ચીરઈ મધુકર ભમઇરે, તે પહઈઈ કુણ નારિર–આંકણ ૮૭ પરિઅટકઈ સુણે સાધુજી એ, અધિકારી એણુઈ ગાંમિરે; તે ઘરિ નારિ પદમનીરે, રત્નાવતી એ હવઈ નાંમિરે. હે. ૮૮ સાધ સલુણા તિહાં આવીઆએ, અધિકારિ હરિ બારિરે; ધર્મ લાભ દેઈ બેલીઆએ, આશ્રમ દેઈ ઉતારિરે . હ૮ તવ અધિકારી ઇમ કહઈ એ, કષિ રાહુ આણુઈ ઠારિરે; મધુર વચન દિઓ દેસના એ. સમઝાવો નરનારીરે હે. ૮૦ ૧ આહારિ. ૨ લટી. ૩ સ્તના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy