SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ કષભદાસ કવિ કૃત આ. કા. જે ઉંઘે સુણતેજ વખાણુ, તે એ લીને પંડિત જણ; પથઈ ધનવંત પાસે જાય, તે તે માંન રહિત કહેવાય. ૭૦ એટલું દ્રવ્યતણું બંધાણ, સાંભલિ ગુરૂ તું ચતુર સુજાણ; તે ધન આવ્યું ઘરિ (તુમ)થકી, ગુરૂ પસાઈ થયે હું સુખી. ૭૧ તુલ્મ દર્શણ વાઘઈ મુઝ પ્રેમ, ટલી કોયલા થયું જ હેમ; બહુ ધન ખરચી અતિ ઉઠાય, જીહારઈ એ ગુરૂ પદવી થાઈ ૭ર દીધું હેમાચારજ નામ. ૧કમેરી ભણી ચાલ્યા તામ; સાંહી આવી તિહાં સરસ્વતી, હેમ તણુઈ કમઈ થઈ છતી. ૭૩ એક દિવસ ગુરૂ ગિરૂઓ જેહ, કઈ સિદ્ધચક્ર મંત્ર વલી તેહ; હેમાચાર્ય સિખઈ સહી, સાધેવા ઉઢયા ગહઈ ગહી. ૭૪ મલયગિરિ, દેવેદ્ર સૂરિ, હેમાચાર્ય પુણ્ય અંકુર; એ ત્રિણિ ચાલ્યા ગહુઈગહી, ગ્રામ કુમારઈ આવ્યાં વહી. ૭પ પરિઅટ વસ્ત્ર પખાલઈ જીહા, દીઠું ચીર ઉગવીઉં તિહાં; ભમરા બહુ ગુંજારવ કરઈ ગંધ વિભૂઠા મધુકર ફિર. ૭૬ દુહા પ્રેમ વિભૂવા ભમરલા, ગંધઈ પદમણી ચીર; પ્રમલ સાર સુંગધ બહુ, પદમણું તણું શરીર. ૭૭ પદમની નઈ પહર નિદ્રા, બે પિર નિદ્રા હસ્તની; ચિત્રણ નઈ ત્રિપહોર નિદ્રા, અઘોર નિદા સંખણું. ૭૮ પદમની તે હંસનાદિ, હસ્તની ગંભીરતા; ચિત્રણ તે કામકંઠી, સંખણી ખરેધીરતા. ૭૮ પદમની તે પુષ્પગંધી, ચેલગંધી હસ્તની; ચિત્રણ તે ચંપગંધી, મચ્છગંધી સંખણ. ૮૦ ૧ કાભેર. ૨ ઉલ્લસિ. ૩ ધસી. લિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy