________________
અષભદાસ કવિ કૃત
આ. કા. પૂર્વ પુરૂષઈ ઈમ કહીઉ, ધર્મ વિહુનું સાત; નર નારી પંખી પશુ, સુણ સહુ અવદાત. ૧૨
ચઉપઇ. સંયમ મુકી લહઈ ઘરવાસ, રહી પસાઈ કરતે આસ; પૂજા રૂઅજીઆને પુત્ર, ચેલે ગુરૂનઈ આપઈ ઉત્ર. ૧૩ શ્રી દેવ ગુરૂના અવગુણુ ગાય, માત પિતા સરિ મુકંઈ ઘાય; રૂષભ કહઈ એ સાતઈ જઈ ૧પ્રાંહિ ધર્મ વિહુણ હોય. ૧૪
દૂહા. ધર્મ વિહુણા એ સહી, કઇ સે નરતાં કામ; પાપ ભીરુ ભીમે સહી, લીજઈ તેનું નામ. ૧૫ તર્યો તે સાજણ સહી, તર્યો તે જેસંગ રાય; તર્યો સે ભીમજ વાણુઓ, પુણ્ય તણઈજ પસાય. ૧૬ પુણ્ય કાજ સાજણ કરી, આ પાટણ માંહિં; રાય તણે ચરણે નમે, ભૂપ પ્રશંસઈ ત્યાંહિં. નૃપ મંત્રી બિદઈ એકમના, બિહુમાં વા
નેહ, હવઈ હેમ નૃપ કિમ મલ્યા, સુણો આવદાતજ એહ
ધન્ય ધન્ય સેવુંજ ગિરિવર એ-એ દેસી-રાગ ધન્યાસી. કેટિગ ગણુ અતિ ગુણનિલે, વયરી શાખા સાર રે; ચંદ્ર ગ િદતસૂરિ હવા, ધન્ય તેહના અવતાર રે.
કેટિક ગણ અતિ ગુણ નીલે. એ આકણું. ૧૮ ૧ ધર્મ વિહુણ ફરતા સોય. ૨ તે.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org