________________
૪૩
મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. યશોભદ્ર સૂરિ રૂઅડા, પ્રગટયા તેહનઈ પાટિરે; પ્રધુમ્ન સૂરિ તસ પાટિ હતો, જેણઈ લહી શુભ ગતિ વાટરે. ૨૦ શ્રી ગુણુસેન સેહામણું, દેવચંદ્ર સૂરિ સાર; નગર ધંધુકઈ આવીઆ, સાથિ બહુ પરિવારરે. કો. ૨૧ તિહાં એક સાહ ચા વસઈ મેઢ વંસ અભિરામરે નારી ચાહની તેહને, શુપન લહઈ શુભ તાંમરે. ક. ૨૨ આવી રહઈ તવ ગુરૂ તણુઈ, સુપન લહિઉં સ્ત્રી જેહરે; યણ ચિંતામણી પેખીઉં, ગુરૂનઈ આપ્યું તેહરે. કે ૨૩ ગુરૂ કહઈ સાંભલિ શ્રાવિકા, સુત હસ્ય ગુણવંતરે; સંયમ લેસઈ શુભપરિં, મહિમા વત અત્યંતરે. કે. ૨૪ અચ્ચું કહી ગુરૂ ચાલીઆ, ઉદર વાઘઈ બારે; પુણ્યવંતે નર પ્રગટીઓ, માત પિતા પ્રતિપાલરે. કે૨૫ સંવત અગ્યાર પસ્તાલંઈ, લગન અનોપમ સાર; કાતી સુદિ પેનિમ દિનઈ, જનો દેવકુમારરે. ક. ૨૬ આકાશ વાણી તવ હવી, સુત હેયે બ્રહ્મચારરે, જૈન ધર્મ દીપાવચ્ચે, લેહેં સંયમ સારરે. કો. ર૭ અતિ ઉત્સવ કરી થાપીઓ, ચંગદેવ તસ્સ નામ; પંચ વરસને સુત થયે, બહુ વાધ્યા ગુણ ગ્રામરે. ક. ૨૮ એણુઈઅવસરિ તિહાં આવીઆ, દેવચંદ્ર સૂરિ રાયરે; સાહમાઉં શ્રાવક કરઈ આવઈ ગુરૂ ગણધારેરે. ક. ૨૮ યંગદેવ તિહાં ભાયલું, ગુરૂનઈ વંદનિ જાય; જઈ બઈઠ મુનિ બસણુઈ, હઈડઈ હર્ખ ન માય રે. કો. ૩૦
૧ ભાર.
૨ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org