________________
૪૧
મ.મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. ચુગલ ગાધઈ ચઢયા, ગામ આખઇ ફિર્યા મઈસ મુખ ચેપડીસીસ પાટા; બહુજ બહુ બાજ તઈ, શબ્દ જે સાંભલ્યા નગરના ચાડીયા સર્વ નાઠા– ઈમ દુખ તે ભજઈ, નાતિ તેહનઈ તજઈ ચાડી કર્યા વિના કહીઈ ન ચાલઈ સ્વાનની પૂછડી, સદાઈ વાંકી રહઈ જોહ ખટમાસ નલીઈ જ ઘાલઈ—
ઢાલ.
ફાગને. ચાડ શિખામણ દેઈ કરી, વલીએ જેસંગરાય; એણુઈ અવસરિ ભીંમ તાણીઓ, આ તેણુઈ ઠારિ. ૫ બેહુ કરજોડી વિનવઈ, સાજણને તેણુઈ ઠાંમિ; સ્વામિ મુઝ દ્રવ્ય લીજી, શ્રી જીન મંદીર કાંમિ સાજણ કહે સુણિ શેઠીઆ, નહીં મુઝ ધનનું રે કાજ; તુઝને પુણ્ય હવું સહી, તઈ રાખી મુઝ લાજ. ૭ ભીમ ભણઈ મંત્રીશ્વરૂં, દ્રવ્ય ખરચે બહુ ઠાંમિ; જે ધન પુણ્ય થાનકિ કર્યું, તે નાવઈ મુઝ કમિ. તવ તે ભીમસા વાણુઓ. આપઈ રન સે સાર; સાહ સાજણ તે લેઈ કરી, કીધુ નેમ ગલઈ હાર ૮
દુહા પાપ ભીરૂ ભીમજ સહી, આપ્યાં રત્ન સુતંત; દેવ તણું ધન રાખતાં, પાતિગ હુઈ અત્યંત. ૧૦ દેવ તણું ધન વાવરઇ, કરતો ગુરૂની ઘાત; ફૂડ કલંક ચડાવતાં, ભવિભવિદુઈ અનાથ. ૧૧
૧ નગર. ૨ યુગલ ૩ ભણેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org