________________
૩૪. અષભદાસ કવિ કૃત
આ. કા. જયચંદ, જુઓ નઈ જીણદાસ, અમોઅમીઓ માણસ ખાસ; કાઓ, ઉકે નઈ કર્મસી, રૂપભ રામબિઈ બઈ ઠા હસી. ૨૫ દેવચંદ, દેવ, દેવરાજ, સંઘ, સ સમારે કાજ; ભાદ, ભૂપતિ નઈ ભીમસી, ખોખો શેઠ ખરે ખીમસી. ૨૬ વધૂઓ, વિમલ અનૅ વસરામ, કાલો કરઈ છનશાસન કામ; સામસંધ,સૂજે, સંધરાજ, રામ, લખો બિઈ સબલી લાજ. ૨૭ બબુઓ, બાઓ, શેઠ બંગાલ, હીરા,હરખા મુખિનહીંગાલી; પને, પદમણી નઈ પંચાણુ, કી, કુરબે ગુણની ખાણ ૨૮ સીંગ, સાંગો નઈ સીરાજ, તેડો માંડણ, માધવ આજ; લહુએ, લાડણ નઈ લખમસી, મુંછિદં ભુજ ઘાલઈ ઉલસી. ૨૮ વિમે, વાસે નઈ વરજાંગ, લલણ લખી લાંબી ટાંગ; ચાંચે, ચૂડ નઈ ચાંપસી, પાપથી પાછા રહઈ ખસી. ૩૦
પાપ કર્મ તે નવિ કરઈ, કરઈ સો પુણ્ય કામ; અસ્યા પુરૂષ નર બહુ મલ્યા, મંત્રી બે તા. ૩૧
ઢાલ-પાછિલી. મુખ સ્વામી સુણે શ્રાવકે એ, ભઈ કીધું શુભ કાજતે; રાય તણે દ્રવ્ય ખરચી (ઓ)એ, તે મુઝ ચિંતા આજ તે (રા.) ૩૨ એણે વચને વિવહારીઆએ, બોલ્યા વચન વિવેક તે ધન બહુલું તુહ્મ પુણ્યથીએ, મ કરે ચિંતા રેખ તે. ૩૩
(1) નઉ કાંગે. (૨) સંઘજી. (૩) રાવ. (૪) કાજ. (૫) ચઉડ (૬) રહઈ પાછાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org