SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. બઈ વડા વિવહારીઆએ, આયા કાગલ સાર તે, નામ સકલ તિહાં માંડીએ, કરઈ હવઈ વડે વિચારત. ૩૪ કોટિધજ નર બહુ હતા એ, પણિ નવિ ચાલઈ જીવતે; દાતા તુછ કૃપી ઘણાએ, એ દીસઈ સદૈવ તે. ૩૫ દાતા, સૂર, સાચા, નરાએ, પંડિત શીલ નિરીહ તે; એ સાતેં વિરલા મિલઈ એ, છમ પસુઆમાં સીંહ તે. ૩૬ નિરધન મૂરખિ રેણુકા એ, બેટાં ખારાં વારિ તે; કુભેજની નર કૃપણ એ, એ સબલા સંસાર તે. એક કઈ નર કેટલાં એ, ફેક એસીયાલા થાઈ તે; જે પછેડી ટુકડી એ, સીદ પસારઈ પાય તે. ૩૮ જે બહુબહુ બેલા કૃપણ, કુબુધ્ધિ ઈર્ષવંત તે; જે મતિ હણા વાઉલાએ, કડ વચન કહંત . ૩૮ જે ગંભીર ગુણ ભર્યા છે, જે સરિ સબલો ભાર તે; . તેણુઈ વાર્તા સવિ પુરૂષ નઈએ, ન કહઈ વચન અસાર તે. ૪૦ સુર સરીખો નર એ, સાહ સાજણ ગુણવંત તે; સેઈનર ઈહા આવીઓ એ, જે જાણ્યા પુણ્યવંત તે. ૪૧ જે ઘોરીનર ધૂરિ લગઈએ, તે કિમ ગલીઓ થાય તે; જે પાખર છઈ ગજ તણીએ, તે નવિ અજા ઉચાય તે. જર દા. એણે વચને સહુ હરખીલ, ખુસી હુઆ મન માંહિં; એક સાથરીઓ શુંભમતી, આવ્યા વગઈ ત્યાંહિં. ૪૩ અપાઇ વણિગૂ કહઈ નર કહું છું અ, કવણ કાજી સાહુ બઠા તુદો; પુણ્ય કાજી જેઈઈ કાંઈ દામ, તે દે મુઝ સરીખું કામ. જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy