SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ. પછે થાનાર તે થાયેરે, પુણ્ય કરતાં વિધન પલાસે(૨) પાષાણ મઈ ભુવન કરાવછેરે, દંડ કલશ તોરણ બંધાવઈ (રે). ૧૭ તે તરણિ નઈ હરાવઈરે, ઈદ્ર ભુવન બિરૂદ ધરાવઈ રે; ઉંચે જીમ સેવન મેર રે, ટાલઈનર ચિહું ગતિ ફેર(રે). ૧૮ ચિહું ગતિ ફેરા ટાલતે, અસ્ય ભુમન ઉતગ; બહું લક્ષ સેવન ખરચીલું, સાજણ રાખ્યો રંગ. ૧૮ તે ચઢીઉઘણુ માન ગાજે–એ દેશી. રંગ રાગે મંત્રી તિહાં એ, પછઈ વિચારઈ આપ તે; નૃપ મુઝ લેખું પૂછસઈ એ, દેનું કસે જવાબ તે નૃ૦. ૨૦ અસું વિચારી ઉતર્યો એ, આ વણથલી ગામ તે; તિહાં વડ વિવહારીઆ એ, મેલ્યા પુણ્યનેં કામ છે. ૨૧ (રાજ મુજ લેખ માગસ્ટેએફ) ઉપઈ ગાંગે, ગણપતિ નઈ ગેપાલ, સોમે સારણ નઈ શ્રીપાલ; તે તે નઈ તેજમાલ, પાચે પેથો મુખિ વાચાલ. ૨૨ રતને રાંને નઈ રણમલ, લીંબે લહુએ માણસ ભા; ધ, ધર્મસીને ધનસાર, મિલ્યા પુરૂષ ન લાધઈ પાર. ૨૦ સૂકો, સ, સવશેઠ, મેઘો મહાવો મેટું પેટ; નાના, નારદ નઈ નરસિધ, વીરે, વાધો નઈ વરસંધ. ૨૪ (૧) દૂર ગતિના ફેરરે. (૨) છે. () લાંભઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy