________________
૩૨ અષભદાસ કવિ કૃત
આ. કા. કનક કઢા તિહાં આપી સહી, પુર (વ) કથા સહુ માંડી કહી; હું છું વિવહાર સુધ્ધિને ધણી, નવિ કશે કંચન તે ભણી. ૮ ગુણ સાગર નર જાણે જસે, મંત્રી સાજણ થાખો તસે; અનુક્રમે કર્યો સોરઠને ધણી, ચાલ્યો ધન ઉઘરાવા ભણી. બાર વરસ સેરઠ ભેગવી, ધન પ્રાપ્તિ તિહાં સબલી હતી; સાઢિબાર કડિ સેવન, હાથિ રિતું જેસંગનું ધન. જે શ્રાવક પુણ્ય અરથી આપ, ધન પામી તે ન કરઈ પાપ; સાજણ શુભ ગતિને ભજનાર, સાત ક્ષેત્રની કરતાં સાર. ૧૦ જીણુઈ કીધાં છનશાસન કામ, ગિરિ ઉપર ખરો બહુ દામ; તે અધિકાર કહું તે સુણે, સંબંધ સાજન મંત્રી તણે. ૧૧
હાલ. ભાદ્ર ભીસમચાણીએ દેશી, રાગ. સામેરી. જેસંગ તણે પરધાનેરે, તેણઈ ખરચ્યું બહુ નિધન (ર) સાજણદે મત નાંમરે, તે ભગવઈ રાયનાં ગામ (રે) ૧૨ શ્રી સેરઠ દસ રતનરે, કરતે બહુ જતન (?) તેણે બહુ ધન ઉપાય રે. ૪. ગિરિ ઉપર ઉમાહી () ૧૩ તિહાં જૂહાર્યા નેમજીણુંદ રે, ઉપને મન અતિ આણંદ (૨) વિષવાદ હુએ મનમાંહિ રે, દેખિચૈત્ય પડ્યા બહુ ત્યાંહિ રે) ૧૪ વિધિમુક અવતારરે, જે તિર્થ ન કરૂં ઉધ્ધાર (ર); લાભ આઠ ગણે ઈહાં આજરે, ઈમ ભાર્બી શ્રી જીનરાજ (૨) ૧૫ એ દિવ્ય તણું છઈ કામરે, ગાંઠિ નહિં બહલું દાંમરે (ર); ધન રાય તણું મુઝ હાથિરે, ખરચું તે હા બહુ ભાતિ(૨) ૧૬
૧ સવિ ૨ કર્યું ૩ સાજણદે. ૪ ગિરિ ઉપરિ ચઢ. ૫ પડતા. ૬ બેહલા. ૭ અહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org