SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મ.મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. જેણુઈ બહુ વયરી વસિ કીઆ, મેલ્યું બહુજ નિધાન; પુણુ વેગે આવી મિલ્યો, સાજનદે પ્રધાન. ૧૮૮ ઉદય ગામ તણુઈ વિષય, રહઈ સાજણ શેઠ; કર્મ તે નિધન થયો. દુખિં ભરાઈ - પેટ. ૧૮૮ કુલદેવી તસ ઈમ કહઈ, તુઝનઈ સુખ ખંભાતિ; ઋધિ, સિધિ, સુખ સંપદા, વાધ તાહરી ખાતિ. ૨૦૦ દેવી વચને વણીઓ, ચા તેણી વાર; શકરપુરમાં જઈ રહ્યા, તિહાં રંગાઈ ભાવસાર. ૨૦૧ ચઉપઈ. તેણુઈ ઘરિ સા ભાડઈ ર, કાલ કેતલે વચિમાં ગમે; પૂરવ કર્મ જવ પ્રગટ થયું, મિથકી ધન તાહરે લહિઉં. ૧ સાજણ સાહનું મન ઠામિ, એ ધન નાવઈ માહરઈ કાંમિ; કનક કઢા તિહાં લેઈ કરી, જઈ રંગી મુખિ આગલિ ધરી. ૨ રંગી કહઈ સુણિ માહરા શેઠ, તુમ ધન દેવઈ કીધું ભેટ; માહરૂં ભાગ નહીં જગિ સાર, પિતા ભોમિખણીએકવીસવાર. ૩ કવિઅણુ દેઈ પ્રશંસી સહી, ધીરય મન રાખ્યું ધન લહી; નિરધન નર પર દ્રવ્ય પરિહાર, જાણે શુભ ગતિને ભજનાર. વનવઈ ઈંદ્રીનઈ દઈ, કારણ પડઈ જૂઠું નવિ ગમેં; ધન પામઈજસ નહી અભિમાન, કૌત્તિ ન વંચઈ દેતો દાન. ૫ શક્તિ ઘણી પણિ ન કરઈ કોપ, પરનાં ગૂઝ કરે જે ગોપ; નિરધન પર કર્થે નવિ ચલઈ એ સાતે નર સોધ્યા(ન)મિલઈ ૬ તેહની પાંતિને સાજણસાહ, ધન દેખી મન રાખ્યું ઠા; અનુક્રમિં સાજણ વલી, થયો છો જેસંગનઈ મલી. ૭ ૧ યહાં ૨ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy