SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત આ. કા. ખીર, ખાંડ, ધૃત જીરવઈ જાઉલી કુંણ માંહિં; તીક્ષણ ખડગ જેણઈ વાવર્યું, મુંઠિ કુંણ લેખાં માંહિ. ૧૮૭ મુંઠિ દીઓ સિધબુધિ નઈ, ખડગ તણું પરિખાય; સકલ સભા સહુ દેખતાં, કૈતગઈ રાય. ૧૮૮ ભૂપ કહઈ હરપાલ સુણિ, મઈ બેટિ મુખિ મુઠિ; તે કિમ આપું એહનઈ, વચન વદઈ કાં ભૂઠિ. ૧૮૮ હરપાલ કહઈ સુણિ ભૂપ તું, ધાતિ સીસ ઉચાય; તુહનઈ પખાલી હું દિઉં, મુઠિ યોગિની ખાય. ૧૮૦ નિર્મલ નીરઈ ઈ કરી, મુંઠિ દિઈ તસ હાથ ખાઓ નઈ માનજ તજે, લાગે જેસંગ પાય. ૧૮૧ ગિની મુખ ઝંખા થયાં, એહ નહીં મારું કામ; સિધરા જેસંગ વડે, સાચો સહી તુઝ નામ. ૧૮૨ અમે મૂરખી બિઈ બહઈનડી, ૪ ફેક કરી ઈર્ષાય; તાહરી કલા દીઠી અમે, તું સાચો સિધરાય, ૧૯૩ • રાય પ્રશંસી પાસે ગઈ હરખ હુઓ ભૂપાલ; નગર શેઠ તિહાં થાપીઓ, સાકરીઓ હરપાલ. ૧૯૪ પુરજન લેક સહુ હરખીઆ, હરખ્યો જેસંગ તામ; એણુઈ અસરિ હુઈ થાપના, રૂદ્ર બારમે નામ. ૧૯૫ રૂદ્ર નામ ધરાવતે, ધારા નગરમાં જાઈ; માલવપતિ જેણઈ બાંધીઓ, નામિંગ નરવરરાય. ૧૮૬ મોહબક પાટણ ધણું, મદનબ્રહ્મા નૃપ નામ; તે જીપી સેવન ગ્રહિઉ, કોડિ નું તિહાં ગામ. ૧૮૭ ( ૧ કે, ૨ સહી સાચ. ૩ બેબડિ. ૪ ફેકટ. ૫ તે. ૬ કામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy