________________
રહ
ભ, મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. તવ બેલ્યો હરખી સિધરાય બિહરિ કલા નરની કહેવાઈ; કુણ દેખાડું વિધા આજ, સભા સુમુખિ બે મહારાજ. ૧૭૮ સાકરિઓ બે મુખિત્રાડિ, લેહ ભક્ષણ વિધા દેખાડિ; તવ વલતું બે મુખિ દેવ, વહીલું લેહ આણ ખેવ. ૧૭૮ અસું વચન મુખિ બલરાટ, કપટ કલા તે વિચમાં થાઈ સુભટ એક આવ્યો તિહાંધ, નૃપ આગલિ બેલ્યો ઉલ. ૧૮૦ રાજા પરમાડી જસ નામ, કલ્યાણ કેટકપુર જેહને ઠાંમ; અનેક અશ્વ, રથ, હથીઆર, ભેટિ મેકલ્યા ગ્રુપ તુઝ સાર. ૧૮૧ રાઈ હાથિ ગ્રહી તરૂઆરિ, તે લઈ છેડી સભા મઝારિ; ચંદ્રહાસ્ય દીઠું હથિયાર, ભૂપ પ્રસંઈ વારેવાર. ૧૮૨ તવ વગઈ બે હરપાલ, કિશું પ્રસંસઈ તું ભૂપાલ; અસ્પાંખડગ બહુ મુહુલ મઝારિ, હવડાં કતગ કલા સંભારિ. ૧૮૩ તવ ગઈ બેલ્યો ભૂપાલ, લેહ આણ નર હરપાલ; સાકરીએ કહઈમ કરિ વિચાર, ખાઓ તુલ્મ કરિ હથિઆર. ૧૮૪ સકલ સભા દેખતાં રાય; ચંદ્રહાસ ખડગ તિહાં ખાય; તવ હરપાલ સભાથી ઉઠ, જઈ ઝાલી ખાંડાની મુઠિ. ૧૮૫
ગાહા.
જીહા જાણંત છંદે, કુલવધુ જાણેવ વર્ણવદ્વા; કવી જણ એહજ ગાહા, સંત મુનિ જાને કહા.
એણુઈ દ્રષ્ટાંતઈ નૃપ સુણો, તઈ સમુદ્રતરી કમિ બૂસ્યુઈ, સરોવર
૧ મુખિ બેલ્યો. ૨ તેહને.
ખાધી સેય
તરૂઆરિ, મઝારિ. ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org