SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઝડપભદાસ કવિ કૃત આ. કા. સાકરીઓ બે હરપાલ, આગઈ કર્ણ હો ભૂપાલ; તિહારઈ (એહવા) કૌતુગ બહુ, મઈ ઉપજતાં વાય સહુ. ૧૪૮ હવડાં નાને જેસંગરાય, તેહનઈ કો ગરઢ ન સહાય નાનાં ઉપરિ એહનઈ રાગ, ઈહાં બોલ્યાનો નહીં મુજલાગ. ૧૪૮ વાત કરઈ ઈમ પુત્ર પિતાય, મંદિર હેઠિ મંત્રી જાય; શ્રવણિ વાત સુણ જેતલઈ, નૃપ આગલિ જઈ કહઈ તેલ લઈ. ૧૫૦ કામ પડિઇ બે ભૂપાલ, જઈ તેડી લા હરપાલ મંત્રી સાંતુ ઉભો થા, હરપાલ તણુઈ ઘરિ ચાલી ગયો. ૧૫૧ વેગઈ બેલા હરપાલ, તુહ્મ નઈ તેડઈ છઈ ભૂપાલ; સો સાકરીઉ બે તાંમ, અશ્વ ગઢાનુંસું–છઈ કામ. ૧૫ર દૂહા. કિંસું કામ ધી પાંચ ગરઢા તણું, શું પુછઈ અહ્મરાય; હીણાં પડયાં, વચનઈ વાદ ન થાઈ. ૧૫૩ હાલ એકવજૂ ઉછાલરે-એ દેશી. મુખ વાંઆની પરિમલઈએ, નાક ચૂઈ નઈ આંખે ગલઇએ કટિ ભાગિનઈ બેવડવો એ, પગધ્રૂજે નઈ મસ્તગિ પલેએ. ૧૫૪ ઝાઝું ખાધું નવિ પસહઈએ, પછઈસાતલલાં ગરઢપણિ વધઈએ; લભ લાલિચ લવલી લરીએ, લૈલયાદિક લગનીત ખરીએ. ૧૫૫ દૂહા. સાત લલા ગરઢ પણિ વધઈ, ચિંત્ય કામ ન થાય; ધર્મ ધ્યાન ક્રિયા તણી, હંસિ રહી મનમાંહીં. ૧૫૬ ૧ નાહનાં ૨ મુજ નહીં ૩ હઠીલા ૪ બહુરૂ ૫ સદઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy