________________
૨૭
મ. મેં. ૮
શ્રી કુમારપાળ રાસ. વલી સાકરીઉ ઈમ કહઈ, હું ગર એ બાલ; અણગમતી પ્રીતિજ કરઈ, નરના ગુણ વિસરાલ. ૧૫૭
ચઉપઈ. બાલ પુરૂષ સે મિત્રી કરઈ, વચન અણસમજિઉં ઉચરઈ કારણ વિના હસતે ખડ ખડી, હંસિ હીંડઈ ગર્દભચઢી. ૧૫૮
સ્ત્રી વિગ્રહ નીચાની સેવ, આપણુઈ કરવાની ટેવ; હરપાલ કહઈ તસનહીં મહિમાઈ, સાતે બેલે નર ફેલાય. ૧૫૭ તેણઈ કારણિ નવિ આવું અભે, જઈ જેસંગનઈ ક તુહ્મ; વાદ વિવાદ ન જાણું વાત, ઉત્તર દેસઈ પૃથવી નાથ. ૧૬૦ રાજભુવનિ આવ્યું નવિ જાઈ ધર્મ ધ્યાન મારૂં સદાઈ મંત્રી કહઈ સુણિ સ્વામી વાત, નવિ દૂહવી જઈ પૃથવીનાથ. ૧૬૧ રાજા તસ્કર મૃગપતિ સાપ, સસ્ત્રપાણિ દૂહાવિઈ સંતાપ; કવિ બાલક પ્રેમઈ તેડીઈ પણિ સાતઈ નઈ નવિ છેડીઈ. ૧૬૨ સું સીખામણ દિઉં હું બાલ, તું બુદ્ધિસાગર નર હરપાલ; વાંકી વિસમી મુકો વાત, આ જીહાં પથવીને નાથ. ૧૬૩ અસ્યાં વચન તિહાં મંત્રી કહઈ, સાકરી? સાચું સદહઈ; જનપૂજી સુકૃતઈ ભરી, ભજન ભક્તિ મઈનાની કરી. ૧૬૪ મઈહઈ સાકરીઉ હરપાલ, આ જીહાં જેસંગ ભૂપાલ; પનઈ સિસ નમાવે જસેં, કાકો કહી બેલા તમેં. ૧૬ હસી કરી બે હરપાલ, કામિઈ કાક (કહે) ભૂપાલ; સબલ વધારઈ માહરી માં, કાંઈક મુઝ સરખું તુઝ કામ. ૧૬૬ જીમ સુખીઆઈનગમઈ દુખી, ન ગમઈ તપીઆઈ સર્વભખી; સીહ અને કિંમઈ નવિ જમઈ, તિમતુઝનઈગરઢે નવિ ગમઈ, ૧૬૭
૧ મલતી ૨ મહિતા ૩ મુજ તુજ સરિખું કામ. ૪ તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org