________________
ભ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૨૫ તેણઈ બેલાવ્યા ભટ ભાવીઆ, કુણ નગરીથી તુર્દ આવીઓ; વિપ્ર કહઈ સુણિ દેવી માય, પાટણિ સિધજેસંગદે રાય. ૧૩૭ સિધ નામ સૂછ્યું જેતલઈ, સિધ બુધિ ખીજી તેતલઈ એવડું બીરૂદ ધરાવાઈ જેહ, જઈ જેઉં નર કુણ છઈ તેહ. ૧૩૮ કદલી પત્રઈ બસી કરી, આવી તે પાટણિ પરવરી; બઈજીહાં સિદ્ધ જેસંગ(દ)રાય, સિધબુદ્ધિ આવઈ તેણઈ ઠરિ. ૧૩૮ બેલાવ્યો પાટણને ધણી, રાજા વાત કરઈ છઈ ઘણું; સિધ નામ નૃપ તાહરૂં કહઈ, અસું બિરદ કુણિ કારણિqહઈ ૧૪૦ જે આકાશ ભમઇ દિનરાતિ, વિષધર નઈ ખેલાવઈ હાથિ; અષ્ટ મહા સિધ જાણઈ જેહ, સિધ નામ ધરાવઈ તેહ. ૧૪૧ ચિંતાતુર હુઓ મહારાજ, કેહી પરિ ઉત્તર આપું આજ; સુભટ બહુ ધન ખાઈ જાઈ ઉત્તર દેવો ભઈ પણિ થાઈ. ૧૪૨ ચઉદ રત્ન કાયાં ઈશ્વરઇ, સુર વહઈચી લઈ ગયા ઘરિ; તાલપુટ વિષ છેહડઈ જડયું, તે ઈશ્વર નઈ ખાવું પડયું. ૧૪૩ ૪મંત્રી તિમ ઘન માહરૂં બહુ, વિવિધ પ્રકારઈ ખાઈ સહુ; કામિઈ કો ઉભો નવિ થાઈ, મધુરૂ વચન મુખિ બોલ્યા રાય, ૧૪૪ અરે ! પગની કહું છું અઘણી ભોમીથી આવ્યા તુલ્બ હવડા રહો આણુઈ આવાસ, વાંહણુઈ ઉત્તર દિઉં ઉલાસ. ૧૪૫ ચિંતાતૂર હુઓ તવ રાય, રાતિ દિવસ ખિણ દેહેલાં જાય. સુર સુભટ વિમાસણ કરઈ, નૃપ ચિંતાથી દૂખ બહુ ધરઈ ૧૪૬ તેણુઈઅવસરે એક નર હરપાલ, તેનો પુત્ર સજ્જ સુકુમાલ; તેણુઈ પુછી પિતા નઈ વાત, ચિતા કિમ ટલયે નર નાથ. ૧૪૭
૪ તિમમંત્રી ૫ વચન
૧ બ્રાહ્મણ ૨ કામિ ૩ લહે ૬ આવાસિ ૭ દેસે ૮ બહુ દુખ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org