________________
૨૪ ઋષભદાસ કવિ કૃત
આ. કા. તેણુ દુખિં રાંણ દારિક ચાલી, કાષ્ટભક્ષણનઈ કાજિ. મે. જહર હલાહલ ખાવા લાગી, પ્રાણ કરેવા તાજિ. મ. ૧૨૭ ગણિઆ નઈ ગારૂડી ભલે, સાંખ્ય સંન્યાસી જેહ. મે; યંત્ર મંત્ર નર સંતના જાણી, ભેદ ન લહઈ કો તેહ. મે. ૧૨૮ રાયવચનેં રાણું દારિકા ચાલી, આવી કારેલી ગામિ. મે;
ગિ એક મળે બુધ્ધિ સુંદર, કાગલ લિખી તેણુ ઠાણ. ૧૨૮ કર્ણતણુઈ જઈ એણપરી કહ, મીણલ જન્મે પુત્ર; કાગલીઉ જઇ પાટણ પોકાર્યો, રાય રહિઉં ઘર સૂત્ર. મે. ૧૩૦ સેય કાગલ વાંચી નૃપ હરખે, તેરણ બાંધ્યા ૩બાર. મે. વાત સુણું સોકડીઈ સુખણિ, કામણ જૂઈ જઈગરિ મે. ૧૩૧ કામણ ખણી જવ પકાઢયાં શોકિં, પ્રસવ થયે તેણિવાર. મે. સુધ્ધ વધામણીઉં પછઈ આવઈ, નુપ હેઓ જયજયકાર. મો. ૧૩૨ શ્યામ થયાં મુખ શકે કેરાં, જબ જનમે જેસંગ. મે. કર્ણ તેણે તે સુત અતિ બલિએ, દૂર્જન કર્યો મુખ ભંગ. મ. ૧૩૩
હાલ, ચઉપઈ.
જેણઈ બહુ પૃથવી પિતઈ કરી, ત્રિહ ભુવને કીતિ વિસ્તરી; ગૂજરદેશ ધણી અભિરામ, સિધ્ધરાય ધરાવ્યું નામ. ૧૩૪ એણુ અવસરિ પાટણના વિપ્ર, તીર્થ ફરસી થયા પવિત્ર ચઢી જઈ હેમાચલ જીહાં, તીર્થ ભૂમિ ફરસેવા તિહાં. ૧૩૫ એક અસંભવ કતગવાત, દીઠે ગી અચલાનાથ; સિધ્ધ બુધ્ધિ સાથિઈ ગની, ભાવિ ભગતી કરઈ એકમની. ૧૩૬
૧ સાગર ૨ હામિ ૩ બારિ જ તેણે ૫ કાઢી મુક્યાં ૬ સુતતે બહુ બલિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org