________________
૨
૩
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ. એણે વચને નૃપ હરખિબહુ, ભૂષણ વસ્ત્ર અપાવ્યા સહું; બહૂ પ્રસંગી દિલ નિધાન, ધન્ય ધન્ય મંત્રી (ધર) પ્રધાન. ૧૧૭ મંત્રી વિણ તે સનું રાજ, મંત્રી વિણ ન કરઈશુભ કાજ; મંત્રી વિણ નૃપ ન રહઈ લાજ, મંત્રી કાજ કર્યું મુઝ આજ. ૧૧૮ મંત્રી કટક ચઢયાં ફેરવાઈ જીમ કવિતા અણુચિહ્યું કઈ તિમ મંત્રીથી રહઈ ઘરસૂત્ર, મંત્રી વિણ સ્ય બંધવે પુત્ર. ૧૧૮ ઈમ પ્રધાન પ્રશંસી ઘણું, રાય નિશાન મગઈ આપણું આણુ મુદ્રિકા દીધી હથિ, ભૂપ ખુસી હું બહુ ભાતિ ૧૨૦ પુર્વ નીમત નિમતીઈ કહિઉં, સેય વચન સાચું પણિ થયું; રાણી કુંખ રહિઉં આધાન, દિનદિન વાધઈ મીણલમાન ૧૨૧ જાણ વાત તે સોકિંઈ જસે, કામણ કીટલ કીધાં તમેં ખણિ ભોમિ નઈ ઘાલ્યાં હેઠ, જેસંગ થંભ્યો માંનઈ પિટિ. ૧૨૨
ઢાલ
કામણનીરાગ ધન્યાસી. કમણુડું કીધું રાણી મીણલ કાજી, સેકડીઈધાલી ઘાતમેરા લાલરે; રાયજેસંગપ્રસવ ન થાય, દેસડઈ તે વાગિ વાત..કાએ-આંચલી ૧૨૩ સેત્ર ચણોઠીનઈ માંકડીઆનું હારે કુઆરીનું કાઢ્યું સંત મેક સેય સિદરકૂઈ હાથા જાડિ, કામણુઈ ખી પુત. મે. ૧૨૪ ભમરાની પાંખનઈ બાઉલીઆના કાંટા, કણયરાં કેરાં કૂલ. મેં; રાખ મસાણનઈ વેસનું બલીઆ, તિટા કેરી ધૂલ. મે ૧૨૫ બાર વરસ રણ એણું પરિ નાંખઈ, ઉંદરઈ વાધઈ બાલ. મે; મીણલતણુઈ બહુ વેદન વાધી, રેમિ રેમિ ઉઠી ઝાલ. મે. ૧૨૬
૧ આપ્યા ૨ મનિ ચિતવ્યું કે ૩ પણ સાચું ; ઉધાન ૫ વન ૬ માહારાજ ૭ ધૂલિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org