________________
૧૬ ઋષભદાસ કવિ કૃત
આ કા. પાટણિ દેખાઈ તે પણિ ગયે, સેમેશ્વર આગલિ તે રહે; ઈસ દેવ પૂજે ઉલાસિ, વાણું તાંમ હુઈ આકસિ. ૪૮ અણુહલવાડું પાટણ જીહાં, રાજકુમાર ચાલી ગયો તિહાં, સામતસીંહની ભગની જેહ, પ્રેમ ધરી, તુઝ વરસઈ તેહ, ૪૮ ઈસશબ્દ સાચે મતિ ગ્રહી, રાજકુમર ચાલી ગયો વહી; } : આવ્યા પાટણ નગર નિવેસ, ચિત્ત વિમાસઈ કવણ કરેસ. ૫૦ એણુઈ અવસરી પાટણને રાય, ચઢી અશ્વપર વાડી જાઈ હસ ગતિ ચાલઈ રેવંત, એણુઈ અવસરિ ચાબુક મારત. ૫૧ હાય હાય કંમર ઈમ કહઈ, વચન સુણી નૃપ ઉભે રહઈ; સામંતસીંહ ઈમ ઉત્તર કરઈ, હાય હાય મુખિ કાં ઉચરઈ. પર
દૂહા. રાજકુમાર: મુખિ ઈમ * કહેઈ, સાંભલિ નૃપ મુજ વાત; જહાંઈ જેહવા કરિ ચઢઈ તિહાંરઈ તેહવાં સાત. ૫૩ શાસ્ત્ર, શસ્ત્ર, વાણી, તુરી, નર, નારી, વેણાય; જીહાર જેહવાને મિલઈ, તિહારઈ તેહવાં થાય. ૫૪ તું સુપુરૂષ અશ્વઈ ચઢ, હય ચાલઈ શુભ ચાલિ; એણુઈ અવસરિ નૃપ રાજીઆ, ચાબક તુરિ મ ઘાલિ. ૫૫ એણુઈ વચને નૂપ હરખીઓ, પર હઈડાં માંહિ , કુમારકલા જાણ કરી, ભગનિ દીધી તાહિં. પ૬
હાલ ત્રિપદીને
(રાગ કેદાર) ભગનિ લિલાદેવી સારી, જસ રૂપિ ગઈ રંભા હારી; પર રાજ વિચારી..........
પ૭ ચડી તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org